________________
$*&**
૩૪
યુગપ્રધાન જિનરિક
महावादित्यवासिकल्पित जिनभवनवास[निराससमासादित बिस्रुत्वरकीत्तिकर्पूरपूरसुरभित त्रिभुवनभवनाभोगश्रोजिनेश्वरસ્મૃતિવિરચિતપંચટિયાચપ્રાર્ચે ।।!! ૩ પૃ. ૨૫૦)
~~~આ ગુર્જરભૂમિના રાન્ત થીદુર્લભરાજની સભાના સભ્યસમાજમાં મહાવાદી ચૈત્યવાસીના કલ્પિત નિમદિરમાં વાસને નિર્મૂલ કરીને જેની કીર્તિરૂપી કપૂરથી સુગંધિત થયેલ ત્રિભુવનરૂપી ભવન ઇં એવા શ્રીજિનેશ્વરસૂરિના રચેલ પ'ચલિંગી નામના પ્રકરણની........
તે જ ભાવાનું ઉકત જિનપતિસૃરિએ સદ્યપટ્ટકની વિદ્યુતિના પ્રાર’ભમાં જિનેશ્વરસૂરિ સમુદ્દે કહ્યું છે. જૂએ અપભ્રંશ કાવ્યની પડિત શ્રીલાલચંદભાઈની પ્રસ્તાવના પૃષ્ટ ૧૦.
પૂર્ણ ભદ્રે સ'. ૧૨૮૫ ( કે જે વખતની આસપાસ તપાગચ્છના સ્થાપક જગચ્ચન્દ્રસૂરિએ તપ વડે ‘તપા’ નામનું મિરુદ પ્રાપ્ત કર્યું. ) માં ધન્નાશાલિભદ્ર ચરિત્ર રચ્યું છે તેની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે :———
श्रीमद्गुर्जरभूमिभूषणमणौ श्रीपत्तने पत्तने, श्रीमदुर्लभराजराज पुरतो यश्चैत्यवासिद्विपान् । निर्लोट्यागमहेतुयुक्तिनखरैचलिं गृहस्थालये, साधूनां समतिष्ठन् मुनिमृगाधीशोऽप्रधृष्यः परैः ॥ ॥ सूरिः स चान्द्र कुलमानसराजहंसः, श्रीमजिनेश्वर इति प्रथितः पृथिव्यां ।
શ્રી (થી) ભરેલી ગુર્જરભૂમિના આભૂષણ મણ રૂપ શ્રીપત્તન નામના શહેરમાં શ્રીમદ્ દુ ભરાજ રાજાની આગળ જેણે (જિનચૈત્યામાં વસનારા) ચૈત્યવાસી રૂપી હાથી(ચા)ને આગમહેતુ યુકિતરૂપી નખથી પરાજિત કરીને અન્યથી