SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ યુગપ્રધાન રાજનચંદ્રષ્ટિ श्रीपत्तने दुर्लभराजराज्ये, विजित्य वादे मठवासिसूरीन् । ઘsfશ્વપક્ષાત્રરાશિપ્રમાણે, મેપ : વરતને વિહર વિરારા: - રિટી ગુમ અથ–તે (વર્ધમાનસૂરિ)ના પટ્ટકમલ પર રાજહંસ રૂ૫ જિનેશ્વરસૂરિ મસ્તકના આભૂષણ થયા કે જેમણે જૈન શૈવ શાસનના શાસ્ત્રોમાં પ્રવીણ હોઈ ભગવાસને ફેંકી દીધે તેઓ જય પામે. શ્રીપત્તનમાં દુર્લભરાજના રાજ્યમાં મઠવાસી અચાને વાદમાં જીતી જેમણે સં. ૧૦૨૪ના વર્ષમાં “ખરતર નામનું [પ્રશંસનીય બિરુદ પણ મેળવ્યું. આ પ્રશસ્તિમાં જણાવેલી સં. ૧૦૨૪ની સાલને એક સંવત ૧૬૭૫ આસપાસની ખરતરપટ્ટાવલી “રત ના ચિહ્યું વીશેટ્ટી એટલે સંવત્ ૧૦૨૪ માં. “કુદિત છે નવતર बिरुद, दुर्लभ नरवई तिहां दियउ। थीवर्धमान पट्टई तिलउ, सूरि जिणेसर गहगह्यउ॥ એમ કહી ટેકો આપે છે. પણ આ પુસ્તકના લેખક નાહટાજી “વર ના વિદુ રીતે? એનો અર્થ દસ અને ચાર વીસ એટલે એંશી એવો કરે છે, તે ખરેખર હશિયારી બતાવનારો (ingenious) છે. કહુશિયારી બતાવનારે નહિ, પણ વસ્તુતઃ એજ અર્થ વાસ્તવિક છે. કારણ કે ૧૦૨૪ને અર્થ લેવામાં “દસસય” શબ્દના પછી સીધી રીતે વીસ” શબ્દ લઈને “ચિહું શબ્દ રખાય તોજ ૧૦૨૪નો અર્થ બરાબર થઈ શકે. પરંતુ કવિએ ચિહું શબ્દને વચમાં લઈને અંતે “વીસ” શબ્દ મૂક્યો છે એથી “ચિહું વીસેહિ અર્થ “ચાર વીસ એટલે એંસી એજ બરાબર છે. (ગુ. સં. સંપાદક)
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy