________________
અમ વકતવ્ય
નહર એમ. એ, બી. એલ. એમ. આર. એ. એસ. બાબુ, શિખરચનજી કેચર. પં. બલદેવપ્રસાદજી શાસ્ત્રી આદિ સર્વ
હાયને અમે હાર્દિક આભાર માનીએ છીએ કે જેમણે અમને ચગ્ય સૂચનાઓ આપી એક નહીં પણ અનેક રીતે રસાયતા આપેલ છે.
વિહાર માર્ગનું ચિત્ર અને શ્રી સુંદરલાલજી કેચર કરી આપેલ છે, જે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
શ્રીપૂત્યજી શ્રીજિનચારિત્રસુરિજી, ૬. શ્રી જયચંદ્રજી, ચતિવર્ષ .તિલકમુનિજી આદિ ભિન્ન ભિન્ન જ્ઞાનભંડારોના સંચાલકે તથા સહાય મહાનુભાવોને પણ અમે દિલથી ધન્યવાદ આપીએ છીએ કે જેમાં અમને પોતાના સંગ્રહના અમૂલ્ય શિ છે. બનાવ્યા તેમજ સહાનુભૂતિ પ્રકટ કરવાની કૃપા કરી.
નિવેદક : અગરચંદ નાહટા. મવરલાલ નાહટા.