SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ સં. ૧૯૪૭માં જહાંગીરની પુત્રી-જન્મને ઉલ્લેખ છે, વળી અત્તરી સ્નાત્ર પણ એિ પુત્રીના જન્મદેવની ઉપાન્તિ નિમિત્તેજ રોજાએલ હતો. આથી અમે “રાસ’ અનુસાર સૂરિજી લાહોર પધાર્યા પછી, આવતી રૌત્રિપૂર્ણિમાનું લખેલ છે, કિન્તુ વાસ્તવમાં સં. ૧૬૪૮ની ઐત્રિપૂનેમ હેવી જોઈએ. પંદરમાં પ્રકરણમાં “રાજપૂતાના કે જૈનવીરના અનુસારે જયપુરના રાજા અભયસિંહનો ઉલ્લેખ કરેલ છે, પરંતુ એ સમયે જયપુરમાં અભયસિંહ નામને કેઈ રાજાજ નહોતો. ચિત્ર અને ફરમાન પત્ર સૂરિજીનું અકબર સાથેના મેળાપનું ચિત્ર આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. આ ચિત્રને બ્લોક અમને શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડાર ઈન્દોર તરફથી પ્રાપ્ત થએલ છે જેને માટે અમે ઉકત જ્ઞાનભંડારના સંરક્ષક શેઠ ચાંદલજીને ધન્યવાદ આપીએ છીએ. આવા પ્રાચીન ચિત્રો અનેક સ્થળે જોવા મળે છે (આને માટે આઠમાં પ્રકરણના અંતે આપવામાં આવેલ કુટનોટ જુઓ), અને દાદાજીના મંદિરની દિવાલ પર પણ ચિન્નેલ જોવા મળે છે. સૂરિજી બેઠા હોય, અને એમની સમક્ષ સમ્રાટ અકબરાદિ હાથ જોડીને ઉભા હોયએવું ચિત્ર કલકત્તામાં સુપ્રસિધ રાય બદ્રીદાસ બહાદુરના મંદિરમાં લગાવેલું છે. ચરિત્રનાયકની એક સ્વતંત્ર છબી : સેદ્રજીના મંદિર-બીકાનેરમાં પણ છે. પંચનદી સાધવા + શ્રીમાન હીરવિજયસૂરિજીનો પણ આજ કે અનેક ગ્રંમાં પ્રકાશિત થએલ છે, પરંતુ એની પ્રાચીનતા અને પ્રામાણિકતાના વિષયમાં પુરાતત્ત્વવિદ્ શ્રીવિદ્યાવિજયજીને પૂછતાં, ફાગણ સુદિ ૧૦ (વી. સં. ર૪૬૧) પાટણથી મોકલેલ કાર્ડમાં તેઓ આ પ્રકારે લખે છે: હીર વિ. સં. અને અકબર મિલનનું ચિત્ર બનાવટી છે. મેં લખનૌમાં બનાવરાવ્યું હતું,
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy