________________
...
અશિમ વક્તવ્ય હતા, ને આથી એમના ચરિત્ર સંપાદનમાં કામ લાગશે, કિન્તુ એ સમયે કલ્પના સુધાં ન આવી કે કવિવરનું જીવન ચરિત્ર લખાયા પહેલાં જ આ મહાપુરૂષનું જીવન આટલા વિસ્તારથી આલેખવાનો સુગ પ્રાપ્ત થશે. સ. ૧૯૮૩ને આશ્વિન કૃણા બીજનાજ આપણા ચરિત્રનાયકની જયન્તિ બિકાનેરમાં ઉજવાઈ, એ સમયે પણ એમના સંબંધી કેટલુંક લખાયું. ત્યારબાદ ત્રીજીવાર જિનદત્તસૂરિ ચરિત્ર-ઉત્તરાર્ધ, ગણધર સાર્ધશતક (ભાષાન્તર) આદિમાં વર્ણવેલ ચમત્કારી વાતે (કે જે આ ગ્રન્થના ૧૬મા પ્રકરણમાં છે) સહિત ચરિત્ર લખાયું. તે પછી શેાધ-ખેળ કરતાં કરતાં નવી નવી સામગ્રી સંપ્રાપ્ત થતી ગઈ; એજ વર્ષમાં શ્રી પૂજ્ય મહારાજના સંગ્રહનું અવલોકન કર્યું, ને ઉપા. શ્રી જયચંદ્રજી ગણના જ્ઞાનભંડારના પુસ્તકની જ્ઞાતવ્ય સૂચિ બનાવી. આ ભંડારમાંથી પણ અમને પ્રચુર સામગ્રી હસ્તગત થઇ, તે તે સંબંધી સાહિત્ય, ગલિયે, પ્રશસ્તિ આદિની નકલ બનાવવામાં આવી. ભાગ્યવશાત્ “અકબર પ્રતિબંધ રાસ' પણ . શ્રી જયચન્દ્રજીના “જ્ઞાનભંડારની સૂચિ કરતા સમયે ઉપલ ધ થયેલ ઉપરાંત અન્ય નાના મોટા જ્ઞાન ભંડારમાંથી શ્રેષ્ઠ રસામમી મળી. આથી અમારા ઉત્સાહમાં અનેરી અભિવૃદ્ધિ ઉદભવી. આખરે, સં. ૧૯૮૯માં સમસ્ત પ્રમાણે સર રી મુદ્રણાર્થે પોથી કેપી તયાર કરીને એમાં જે કાંઈ લખવાનું બાકી હતું તે સં. ૧૯૯૦માં પૂર્ણ કર્યું, ને દા ધઈ કે આને શ્રી. દેસાઈ, શ્રીજિનવિજયજી, નાકરજી,
સાગરસૂરિજી આદિ ઈતિહાસવેત્તાઓને બતાવી વિના વિલંબે છપાવીએ, પરન્ત કઈ અજ્ઞાત શક્તિની પ્રેરણાથી
એસકે પી ન તે કયાંય કલા, કે ન તો એના પ્રકાશન બિપી છે ત્યારથી થઈ ગયે ૧ કિાનેરના "