________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
२४९ः
જિનબિંબો પણ અહીં તહીં મળી આવે છે, જેનાં કેટલાંક લેખ અમે આગળ આપી ચૂકયા છીએ. બાકીના સં. ૧૬૧૬ અને ૧૬૬૭ ના લેખની નકલ નીચે આપીએ છીએ.
(१) “संवत् १६१६ वर्षे वैशाख वदि ६ दिने ओसवाल ज्ञातीय राखेचागोत्रे म. हीरा भार्या हांसू भा० हीरादे पुत्र देवदत्त भा० देवलदे सुत उदयसिंघ रायसिंघ कुटुंबयुतेन में देवदत्तेन श्रीवासुपूज्य चतुर्विशति पट्ट कारापित श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसूरिभिः प्रतिष्ठित ॥श्री॥
. (श्रीगौर पाश्वनाथ भरि-४ीन२) (२) सं० १६१६ वर्षे श्रीपार्श्वनाथबिम्ब प्रतिष्ठित श्री. जिनचन्द्रसूरिभिः ।
(श्रीमहावीरनु' माहिर-सानियाना व्या४, ५01२) શ્રીશશુંજય તીર્થ પર પ્રતિષ્ઠિત– . सं. १६६७ वर्षे फाल्गुन सुदि पंचम्यां गुरौ सं० रत्ना पुत्र सं० जुगकेन का० श्रीचंद्रप्रभबिंव प्र० श्रीबृहत्खरंतरगच्छेशाऽकवर साहि प्रतिवोधक युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः मा० जिनसिंहसूरियुतैः वा० पुण्यप्रधान वा० राजसमुद्र (भ्यां) स्यां (?) व्यलेखि प्रतिष्ठापया(मास) मौलि बिम्बमेत् *
सं. १६६७ वर्षे फाल्गुन शुक्ल पंचमी गुरौ श्रीविक्रम नगर वास्तव्य श्रीओसवालज्ञातीय इलला गोत्रीय सा० हीरा। तत्पुत्र सा० मोक् ल । तत्पुत्र अज्जा । तत्पुत्र द-तु'
* આ લેખ અમને આ પ્રકરણ લખતી વખતેજ પાલીતાણાથી પ્રવતક મુનિવર્ય શ્રીસુખસાગરજી મહારાજ પાસેથી મળે. એ સંવતના બીજા કેટલાક લેખો અમને મોકલવાની તેઓશ્રીએ કૃપા કરી છે. પરંતુ એ * બધાં અપૂર્ણ હોવાથી અત્રે નથી આપેલ.