________________
અઝિમ વકતવ્ય વિશ્વપિત કર્યા, ને એમના પર શ્રી જિનરાજરિજી છે પણ સં. ૧૬૯૬ના માર્ગશીર્ષ વદ ૪ના રોજ આગરામાં સમ્રાટ શાહ જહાંનને મળેલ. શ્રીજિનરત્નસૂરિજી અને શ્રીજિનરંગ સૂરિજીને પણ શાહી દરબાર તેમજ નવા સાથે ગાઢ સંબંધ રહ્યો હતે—જેના પૂરાવારૂપે કેટલાંક શાહી ફરમાને લખનૌના ખરતરગચ્છીય જ્ઞાન ભંડાર અને બિકાનેરના બીપૂજ્ય શ્રીજિનચારિત્રસૃરિજી (સંપ્રતિ શ્રીપુજયજી શ્રીજિનવિજયેન્દ્રસૂરિ) પાસે ઉપલબ્ધ છે.
બાદશાહ ઔરંગજેબ ભારે કુર, નીતિજ્ઞ અને કટ્ટર મુસલમાન હતું, એટલે ત્યારથીજ શાહી દરબાર સાથે જેનાધાને સંબંધ મંદ પડશે. અસ્તુ, કહેવાનું તાત્પર્ય એ કે ખરતરગચ્છાચાર્યોને પ્રભાવ માત્ર દેશીનરેશ સુધીનેજ ર્યાદિત નહેતું, પરંતુ મુસલમાન બાદશાહ સુધી પણ એ પર્યાપ્ત હતો.
અમે એ ઉપર દર્શાવ્યું છે તે ખરતરગચ્છાચાર્યોને પ્રભાવ નૃપતિઓ પર એટલો જબરદસ્ત હતું કે તેઓ તેમને પોતાના ધર્મગુરુ તરીકે લેબતા–બિકાનેર, જેસલમેર. જોધપુર, જયપુર દિનરેશ સાથેનો સંબંધ છે (આજ સુધી) અવિચ્છિન્ન રહ્યો છે. જેના ફળ સ્વરૂપે આજે પણ તારપત્ર. પદા, પરવાના, ખાસ રૂકસ આદિ વિપુલ પરિમાણમાં ઉપલબ્ધ છે. બસ, આ વાતનું વિવેચન અહીંજ સમાપ્ત કરી પ્રસ્તુત પુસ્તક લખવાનું કારણ દર્શાવીએ.
અમારી સાહિત્ય પ્રગતિ સં. ૧૯૮૪ની વસંત પંચમીએ પરમપૂજ્ય આચાર્ય મહારાજ, રાકલામરહસ્યવેદી, પરાગીતાર્થ, વયેવૃદ્ધ શ્રી, જિનકપ વરિજી મહારાજ બિલના વિદાન શિધ્ય પ્રવર્તક સુખસાગરજી આદિ મુનીમંડળ સહિત બિકાનેર પધાર્યા.
૧ ના અનિહાસિક ક ા છે. ૧૪