________________
યુગપ્રધાન શ્રીજિનચંન્દ્રસૂરિ
સેાળમી શતાબ્દીના પૂર્વા માં ઉપાધ્યાય સિદ્ધાન્તરુચિજીએ માંડવગઢમાં ગ્યાસુદ્દીનની સભામાં વિજય પ્રાપ્ત કર્યો, અને ઉત્તરામાં શ્રીજિન સસૂરિજીએ સિકદર લેાદી બાદશાહના ચિત્તને ચમકૃત કરી ૫૦૦ જેટલાં કેદીઓને કારાગૃહમાંથી મુક્તિ અપાવી +
યુગપ્રધાન શ્રીચિન્દ્રસૂરિજી કે જે આપણા ચરિત્રનાયક છે, એમણે સમ્રાટ અકમર અને જહાંગીરને પ્રતિધ દઈ શાસનની ભારે ઉન્નતિ સાધી છે, આ ગ્રન્થમાં એ વિષેના હાબેહુબ ખ્યાલ મળી રહેશે. એમના પછી સમ્રાટ જહાંગીરે આ શ્રીજિનસિ’હસૂરિકને યુગપ્રધાન પદ વડે
* श्रीग्यासुद्दीनशाहे - म' हासभालब्धवादि विजयानाम् । श्री सिद्धान्तरुचि महो - पाध्यायानां विनेयेन ॥२॥ ( स. १५९९ साधुसेामकृतमहावीरचरित्रवृत्तिप्रशस्ति) + જૂએ-ઐતિહાસિક જૈનકાવ્ય સંગ્રહ પૃ. ૫૩ પર ભભકતલાભપાધ્યાયકૃત શ્રીનિહ સપૂરિ ગુરૂગીતમ્' અને પટ્ટાવલિયા. તુ સ ૧૬૭૫ ‘ખરતરવસી'ના શાંતિપ્રાસાદ આદિના લેખેામાં. "दिल्लीपतिपातश्याह- श्रीजहांगीरप्रदत्त युगप्रधान बिरुदधारक - श्री अकवर शाहिर जक- कठिनकाश्मीरादिदेश विहारकारक - युगप्रधान श्रीजिनसिंहस्ररि" સ, ૧૬૭૯માં કવિવર સમયસુંદરજીની સ્વયં લિખિત ગુર્વાવલી પત્ર ૧માં, श्री दिल्ली पतिपातशाहिविभुना श्रीनूरदी साहिना, येभ्योऽदायि युगप्रधानपदवी पट्टानुपट्टक्रमात् । भूपीठेोत्तमचेrपडाभिधकुल - प्रालेयरोचिः प्रभा, जीयासुर्जिन सिंह सूरिगुरवः प्रौढप्रतापादयाः ||९||
इति सं. १६७९ वर्षे भाद्रप ( १ व ) द ११ दिने श्रीप्रल्हादनपुरे श्रीसमय सुन्दरोपाध्यायैर्लि लेखि (?) पंडित सहज - विमलमुनि पठनार्थम् । (અમારા સંગ્રહમાં)