________________
૨૨૨
.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
-
*
પ્રાપ્તી થઈ આ મંગલ પ્રસંગ પર મંત્રીશ્વરે સમ્રાટને વિવિધ પ્રકારની ભેટ ધરી. સમ્રાટે વધાઈ દેતાં, એમનાં નામ “ભાગ્યચંદ્ર અને “લક્ષ્મીચન્દ્ર” રાખ્યા. +
મંદીર કર્મચન્દ્રના ઉદ્યોગથી બીકાનેર નરેશ રાયસિંહ પાંચ હજારી પદને પામ્યા, ને “રાજા પદ વડે વિભૂષિત થયા.. “રાજપુતાને કે જૈન વીર' નામક ગ્રંથમાં લખ્યું છે કે જયપુરના રાજા અભયસિંહે જયારે બીકાનેર પર આક્રમણ કર્યું ત્યારે મંત્રીશ્વરેજ પિતાની પ્રખર બુધિથી શત્રુ સાથે સંધિ કરી રાજ્યની રક્ષા કરી હતી. ટૂંકમાં એટલું જ કહેવું બસ થશે કે મંત્રીશ્વરે બીકાનેર રાજ્યની સેવા અને સ્વામી ભક્તિમાં કાંઈ કસર નથી રાખી. “બીકાનેર રાજ્ય કે ઇતિહાસ” માં લખ્યું છે કે સ. ૧૯૪પમાં બીકાનેરને અત્યારનો કિલ્લો બનાવવાનું તેમણેજ શરુ કરેલું.
દીર્ધદશ મંત્રીશ્વર કે ઈ કારણે રાજા રાયસિંહના મનફેરને * સમજી લઈ ભાવિના શુભ સંકેતથી એમનો આદેશ લઈ
+ કમંચ મંત્રિ વંશ પ્રબ ધ” ના આ વર્ણનથી સં. ૧૬ ૩૫ થી પછીજ બન્ને પુત્રોનો જન્મ થવો નિર્ધારિત થાય છે.
* કર્મચન્દ્ર મંત્રી વંશ પ્રબંધ (. . ૧૬૫૦) વૃત્તિમાં – બી” નન્તર “ચા” રિમનું વાહે “વૈ' ગુમાસુમ જર્મ, “રેવા વિધવા સારા વિસ્મિત” વિસિતં “નિરા” आनीयमना: श्रीरयसिंहरय वैमनस्य' चित्तकालुध्यनिजे चित्ते ज्ञात्वा राज्ञः श्रीरायसिंहस्य · आज्ञा' आदेश 'समासाद्य' प्राप्य 'निजजन' स्वजनवर्ग 'समादाय' गृहीत्वा · मेदिनीतट' मंडतापुरेत्याख्यया ख्यात 'अध्यास्त' શષ્ય તિર્ તિબયા દિમૂનો મંત્રી ? રામ(વર્ષ) (૨) gવ ધનં, તેન
ધ” તા િ(સ્વામ)ઘનાયા: - I