________________
આજ્ઞાનુવર્તી સાધુ-સંઘ
૧૯૫ ભંડારમાં છે. ), ૪ મુનિમાલિકા (સં. ૧૬૩૬ રિણી, અમારા તરફથી પ્રકટ થયેલ “અભયરત્નસાર માં), પ રૂપકમાલાવૃત્તિ પત્ર ૩ (જિનચન્દ્ર રિ રાજે અમારા સંગ્રહમાં), ૬ શાશ્વત ચે. સ્તવ ગા. ૩૮, ૭ ખરતર ગચ્છ ગુર્નાવલી ગા. ૨૧, ૮ અલ્પાબહુ સ્ત ગા-૩૮, ૨૦ દેશી નામમાલા વૃત્તિ, પત્ર ૪૫ મહિમા ભ૦, શી? કલ્પકમ મંજરી, ઇત્યાદિ, બીજા કેટલાંયે સ્તવને અમારા સંગ્રહમાં છે, અને શ્રી પૂજ્યજીના સંગ્રહમાં સં. ૧૯૩૭માંલખાએલ ગુટકામાં એમના ૧૧ સ્તવન સઝાય વગેરે છે
(૮) મહે. જયસમજીઃ તેઓ ક્ષેમધાડ શાખામાં પ્રદ માણિક્યજીના x શિષ્ય હતા. શ્રીજિનમાણિકય સૂરિજીએ
સં. ૧૬૦૫–૧ર ની વચ્ચે એમને દીક્ષા આપી જયસમ નામ રાખ્યું હતું, એથી પહેલાં સં. ૧૬૦૫ ની પ્રશસ્તિમાં એમનું પૂર્વનામ જેસિંઘ' લખેલું છે. તેઓ અસાધારણ મેધાવી અને મહાન જબરદસ્ત વિદ્વાન હતા. સં. ૧૬૪૬ ની પૂર્વે મંત્રીશ્વર કર્મચંદ્ર એમની પાસે બીકાનેરમાં ૧૧ અંગો શ્રવણ કર્યા હતા. સં. ૧૯૪૯માં સૂરિજીની સાથે તેઓ પણ અકબર પાસે લાહોર ગયા હતા. સૂરિજીએ ત્યાં ફાગણ સુદ ૨ ના રોજ એમને ઉપાધ્યાય પદ પ્રદાન કરેલું. એમણે સમ્રાટની સભામાં કઈક વિદ્વાનને પરાભવ આપીને જયપતાકા મેળવેલ. સં. ૧૯૭૫ માં વશાખ સુદિ ૧૩ના શત્રુંજય પ્રતિષ્ઠા સમયે તેઓ પણ શ્રીજિનરાજસૂરિજીની સાથે હતા. એમણે શ્રીજિનચન્દ્રસૂરિ વિરચિત પૌષધવિધિ પ્રકરણ વૃત્તિ (રચના સં. ૧૬૭ પાટણ) નું પુનરાવલોકન કરી અંતિમ દ્વિપદી પદ્યની વ્યાખ્યા કરીને - ૪ શિષ્ય ક્ષેમસોમ (શિ. પુણય તિલક લિ. વિદ્યાકતા નરવર્મ ચરિત્ર સં. ૧૮૬૯, પત્ર ૫), મહિમા. ભંડારમાં છે.