SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજચંદ્રસૂરિ - ૧(૧૪) સુમતિ કલોલ –એમનાં (૧) એક શુકરાજ ચૌ. (સં. ૧૬૬૨ ચૈત્ર દસમી પ્રથમાભ્યાસ, જય ભંડાર પત્ર ૧૪), (૨) સ્થાનાંગ સૂત્રવૃત્તિગત ગાથાઓ પર “વૃત્તિ વાદી હર્ષનંદનની સાથે સં. ૧૭૦૫ માં રચેલ, એની પ્રાચીન પ્રતિ લીંબડીના ભંડારમાં છે. જે સં ૧૭૧૪ માં લખેલ છે. (૩) બીકાનેર-ઝષભસ્ત. (સં. ૧૬૬૦), (૪) મૃગાપુત્ર સંધિ (રામચંદ્ર ભં. સં. ૧૬૬૧ (?) આ૦ વદ ૧૧ મહિમનગરમાં રચેલ આદિ કેટલીયે કૃતિઓ ઉપલબધ છે. આપે સંશોધેલ પિંડવિશુદ્ધિની પ્રતિ (શિ. વિદ્યાસાગર માટે) શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે. આ વિદ્યાસાગરે લખેલ “પ્રાકૃત વ્યાકરણ દેધકાવચૂરિ” તેમજ કલાવતી ચોપાઈ ઉપલબ્ધ છે. (૧૫) વા. હર્ષવલ્લભ –એમની મયણરેહા ચૌ (સં. ૧૬૬૨ મહિમાવતી) ગા. ૩૭૭ પત્ર ૯ અમારા સંગ્રહમાં છે. બીજી કૃતિ ઉપાસક દશાંગ બાલા (સં. ૧૬૯૨) ઉપલબ્ધ છે. (૧૬) વા. પુણ્યપ્રધાન –તેઓ પણ સૂરિજીના એક વિદ્વાન શિષ્ય હતા. બીકાનેર આદિનાથ–પ્રશસ્તિ લેખમાં એમનું નામ છે. સં. ૧૬ ૬૭ જેઠ વદી ૫ મેડતાના શિલાલેખમાં પણ એમનું નામ આવે છે. એમનું ગેડી પાશ્વત. મળે છે. એમને સુમાસાગરપાધ્યાય નામક વિદ્વાન શિષ્ય હતા. જેમનું સિદ્ધાચલસ્તવ. ગા. ૧૨ (સં. ૧૬૮૫ કા. વદ ૧૪) નું ઉપલબ્ધ છે. સુમતિસાગરજીના શિષ્ય (૧) જ્ઞાનચન્દ્રકૃત વિદત્તા ચૌ. (મુલ્લાન, જિનસાગરસૂરિ રાજ્યો અને પ્રદેશી ચ., એ બને કૃતિએ બીકાનેર-જ્ઞાનભંડારમાં છે, અપૂર્ણ તે અમારા સંગ્રહમાં પણ છે. જિનપાલિત જિનરક્ષિત રાસ, (ગાથા ૧૮૪), ચિત્ત
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy