________________
૧૬૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અને સાધુઓ સેંકડો હતા. એમના શિષ્ય-પ્રશિષ્યને પણ એમના શિષ્ય (૧) ધર્મર કૃત “ જય વિજય ચોપાઈ ” (સં. ૧૬૪૧ વિજ્યાદશમી. આગરા) ઉપલબ્ધ છે, (૨) શિ. ભણસાલી ગોત્રીય વાઇ કલ્યાણલાભજી હતા, એમના શિષ્ય (A) કમલકીતિ રચિત જિતવલ્લભસૂરિજીકૃત વીર ચરિત્રનું બાળા (સં. ૧૬૯૮ શ્રા. ક ટન જેસલમેરમાં રચેલ અને લખેલી પ્રતિ બાબુ અમચન્દ્રજી બેથરા નાથનગરના સંગ્રહમાં છે), મહીપાલ ચરિત્ર (સ. ૧૬૭૬ વિજયાદશમી હાજીખાનદેરા-સિંધ, એમનાંજ શિષ્ય ચારિત્રલાભ લિખિત, જયચન્દજીના ભંડારમાં છે) “સતમરણ બાળવબેધ” અને “કલ્પસૂત્ર ટબાર્થ” પત્ર ૯૯ (સં. ૧૭૦૧ ભરેટમાં શિ, ચારિત્રલાભ પઠનાર્થે લિખિત જ્યચન્દજીના ભંડારમાં છે) એમના શિષ્યા સુમતિલાભ, શિ. સુમતિમંદિર, શિ. જ્યનંદન શિ. લબ્ધિસાગર કૃત “ધ્વજ ભુજંગકુમાર ચૌ.” (સં ૧૭૭૦ આશ્વિન વદિ ૫, ચૂડા–સૌરાષ્ટ્ર) ઉપલબ્ધ છે. (B) કુશલધીરજી એક ઉત્તમ પ્રકાર કવિ હતા, એમણે રચેલ (૧) ભેજ ચૌપાઈ (સં. ૧૭૨૯ના મહા વદિ ૧૦ સોજત, શિ. ઘર્મસાગર, આગ્રહથી (૨) લીલાવતી રાસ (સં. ૧૭૨૮ જત ) (૩) પૃથ્વીરાજ કૃત વેલિ બાળા (સં. ૧૬૯૬ વિજયાદશમી શિષ્ય ભાવસિંહના આગ્રહથી, નાહ જીના સંગ્રહમાં ગુટકા નં. ૯૦) (૪) ઉદ્યમ કમ સંવાદ ૪, “સિક પ્રિયા ભાષા ટીકા' (જોધપુર, વર્ધમાન ભં) ગુ) શીલવતી રાસ (સં. ૧૭૨૨) રાજર્ષિ કૃતવર્મ ચૌપાઈ (૧૭૨.૮) અને ચૌવીસી (સં. ૧૭૨૯) અને કુશળલાભ કૃત વન (યવ) રાજર્ષિ ચૌ૦ (સં. ૧૭૫૦, જય ભ૦), મહિસ્તવ (સં. ૧૭પ૬ જેસલમેર) મળે છે. અને અનેક સ્તવનાદિ પણ ઉપલબ્ધ છે, (C) કનકવિમલ, એમનું નામ વેલિ–બાળા”ની પ્રશસ્તિમાં છે. (૫) ધર્મ પ્રમોદ–એમની કૃતિ “મહાશતક શ્રાવક સ”િ અમારા સંગ્રહમાં છે. “વધુ શાંતિસ્તવન વૃત્તિ” અને “ચૈત્યવદન ભાષ્યવૃત્તિ (તત્વાર્થ દીપિકા સં. ૧૬૬૪ પિસ વદ ૧૦) બીકાનેર જ્ઞાન ભંડારમાં છે.
(૬) ક્ષેમરંગ–એમણે લખેલ “બન્ધસ્વામિવ વાવયૂરિ” શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે. એમના શિ૦ વિનયપ્રમોદ શિ૦ મહિમાસેન લિખિત