________________
મહાન શાસન સેવા .
૧૪૧ આવી વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત થવાથી અને એને ઉકેલ આણી શકે એવા એક માત્ર સૂરિજી હોવાથી આગ સંઘે સૂરિજીને આ સંકટના નિવારણાર્થે પધારવા વિનંતિ કરી. + - કે નાસિ હિન્દુ પઠિ પડિયા, કેઈ મધવાસઈ જઈ ચઢિયા
કે જંગલ જાઈ બઠા, કે દૌડિ ગુફામાંહિ(જઈ) પદઠા ! ર” I' - જે નાસત યવને ઝાયા, તે આણિ ભાખસી ઘાલ્યા |
પાણી નઈ અન્નજલ પાલ્યા, વયરીડા વાયરસું સાલ્યા ૨૧ ઈ સાંભલી શાસન હીલા, જિણચંદસૂરીશ સુશીલા ! ગુજરાત ધરાથી પધારઈ જિનશાસન વાન વધારઈ | ૨૨ . અતિ આસતિ વલિ ગુરુ ચાલી, અસુરાં ભય દૂરઈ ટાલી | ઉગ્રસેન પુરઈ પઉધારઈ, પૂજય સાહિ તણઈ દરબારઈ ૨૩ - પૂજય દેખિ દીદારઈ મિલિયા, પતિસાહ તણા કોપ(જ) ગલિયા ! ગુજરાત ધરા (તે) કયું આએ, પતિસાહિ ગુરૂ બાલાએ | ૨૪ પતિસાહિ૬ દેણ આશીસ, હમ આએ શાહિ જગીશ ! કહે પાયા દુઃખ શરીર, જાઓ જઉખ કરે ગુરૂપીર | ૨૫ | ઇક સાહિ હુકમ જઉ પાવાં, બન્દિ ડાં બન્દિ (ઘ) છુડાવાં. પતિશાહિ! ખયરાત કરી જઈ, દરણિયાં પુરું (ઓ) દીદી ૨૬ in પતિશાહિતઉ જે જૂઉં, પૂજ્ય ભાગ બલઈ અતિ તુઠઉ 1 જાઉ વિચરઉ, દેશ હમારઈ, તુમ્હ ફિરતાં કેઈન વારઈ / રહે ધન ધન ખરતરગચ્છરાયા, દર્શનિયાં દંડ છુડાયા ! પૂજય સુયશ કરિ જગ છાયા, કિરિ હરિ મેતં આયા ૨૮ /
(યુગપ્રધાન નિર્વાણ રાસ) - ' + અનુક્રમ શ્રીગુરૂ વિહરતા સહિ એ, આયા પાટણ માંહિ ! ચઉમાસે પ્રભુ તિહાં કરઈ સહિ એ, મન આણી ઉઠાંતિ ૪ .
લેખ આય૩ આગરા થકી સહિ એ, જાણ સગલી વાત '' : સાહિ સલેમ કપઈ ચઢઇ સહિ એ, કુમતિ બાંધ્યા રાત | ૫ | - ચઉમાસઉ કરિ પાંગુર્યા સહિ એક કરતા દેશ વિહાર |