________________
૧૩૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સમ્રાટ જહાંગીર ખૂબ મદિરાપાન કરતા હતા તેમજ સ્વભાવે અતિશધ્ર કોધી હતા. આ બેમાંથી જે એક પણ દુર્ગુણ હોય તો મનુષ્ય અનેક અવિચારી અને અનર્થ ના કાર્યો કરી નાંખે છે, તે જ્યાં બન્ને ગુણે વિદ્યમાન હોય, એની તે વાત જ શી કરવી?
સં. ૧૬૬૮માં કઈ એક સાધ્વાચારહીન વેષધારીને
*સમ્રાટ સ્વયં પોતાની આત્મજીવનની (જહાંગીરનામા) માં આ વાત સ્વીકારે છે.
*વિહાર પત્ર નં. ૧ અને લધિશેખર કૃત જિનચન્દ્રસૂરિ ગીત (અવતરણ પૃ. ૧૪૧) પરથી આ ઘટના સં. ૧૬૬૮ માં છે ત્યાનું સિદ્ધ થાય છે. ગીત પરથી તો એ પણ જાણવા મળે છે કે સં. ૧૬૬૮ માં કે
જ્યારે સૂરિજીને ચાતુર્માસ પાટણ ખાતે હતો, ત્યારે આગરાના સંધ તરફથી પિતાને ત્યાં શીધ્ર પધારવા વિજ્ઞપ્તિ પત્ર ચાતુર્માસની અંદરજ આવ્યો હતો એટલે ચાતુર્માસ પૂર્ણ થતાં તરતજ સૂરિજી મહારાજ લાંબા વિહાર કરી આગરા પધાર્યા હતા, સં. ૧૬૬૮ માં તે સૂરિજીએ સમ્રાટને પ્રતિબોધ આપી સાધુ વિહાર પ્રતિબંધક હુકમને રદ કરાવી સાધુ સંઘની મહાન રક્ષાની સાથે સમગ્ર જૈન શાસનની પણ અપૂર્વ સેવા કર્યાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. આ વાત સં. ૧૬૬ માંજ રચાએલ વાદી હનંદન કૃત “આચારદિનકર પ્રશસ્તિથી સિદ્ધ થાય છે.
वृद्ध खरतरगच्छे, श्रीमजिनभद्रसूरिसन्ताने । श्रीजिनमाणिक्ययताश्वर-पट्टाल कारदिनकारे ॥ १ ॥ राज्ये राउलभीमनामनृपतेः कल्याणमल्लस्य च, वर्षे विक्रमतस्तु षोडशशते एकोनसत्सप्ततौं (१६९ ॥ जाग्रद्भाग्यज(च)ये प्रबुद्धयवनाधीशप्रदत्ताभये, . साक्षात् पंचनदीशसाधनविघौ,, सप्राप्तलोकस्मये ॥ २ ॥
यावज्जैनसुतीर्थ दंडकरयोः सम्मोचनाख्या(तये)लये, . . શોરક્ષાનનીવરક્ષણવિધિપ્રાપ્તપ્રતિષાશ્રયે '
देशाकर्षणसाधुदुःखदलनातू कारुण्यपुण्याशये, . . . . . . . .
11