SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ વિમલાચળની યાત્રા કરી હતી. × સૂરીશ્વરે સં. ૧૬૫૭ ના ચાતુર્માંસ પાટણમાં કર્યાં. ત્યાં અનેક ધમ કાર્યો થયાં, ચાતુર્માંસ ખાદ સૂરિજી સીરે હી પધાર્યાં. ત્યાંના નરેશ મહારાવ-સુરતાન સૂરિજીના પરમ ભકત હતા. એમણે તથા સથે સૂરિજીની ખૂબ સેવા-ભકિત કરી. મહાસુદ ૧૦ ના રોજ સીરાહીમાં પ્રતિષ્ઠિત થએલ અષ્ટદલ કમલાકાર શ્રીપા નાથ પ્રભુની ધાતુમૂર્તિ કે જે મીકાનેરના શ્રીચન્દ્રપ્રભ સ્વામીના મંદિરમાં વિદ્યામાન છે, એને લેખ આ પ્રમાણે છેઃ— सं. १६५७ वर्षे माध सुदि दसमी दिने श्रीसीरोही नगरे राजाधिराज श्रीसुरतान विजयराज्ये उपकेशवंशे बोहित्राय गोत्रे विक्रमपुरवास्तव्य मं. दस्सू पौत्र म. खेतसी पुत्र मं. रूदाकेन सपरिकरेण कमलाकारदेव गृहमति पाश्र्वनाथ बिकारित प्रतिष्ठितं च श्रीवृहत् खरतरगच्छाधिप श्रीजिनमाणिकय सूरि पट्टालंकार (दिल्लीपति प्रदत्त युगप्रधान . ૧૩૦ . × सोल छप्पन माधव सुदि बीजइ, संघ सहित परिवार । યુપ્રધાન બિનચન્દ્ર જીહારિયા, શ્રીસુ વર' સુવાર ILIL આ ઉપર્યુકત પ્રમાણમાં આવેલ માધવ' શબ્દને અ વૈશાખ છે, એથી સ્પષ્ટ જણાય છે કે સૂરિજી મહારાજે સ. ૧૬૫૬નું ચામાસું અમદાવાદ કરીને નહીં, પણ સ. ૧૬૫૫નું ચેમાસું ખંભાત કર્યો પછી ખંભાત યા અન્ય કાઈ પણ સ્થળના સ ંધ સાથે ગિરિરાજની યાત્રા કર્યાં પછી ૧૬૫૬તુ ચામાસુ` અમદાવાદ કર્યું, જો ૧૬૫૬ના ચામાસા બાદ માધવ (વૈશાખ) માસમાં યાત્રા કરી હોય તે યાત્રાને સ. ૧૬૫૬ નહિ પણ ૧૬૫૭ હોવા જોઇએ, કારણ કે આ બધી પટ્ટાવલી આદિમાં લખેલા સવતા કાર્તિકથી શરૂ થતા નથી. પણ ચૈત્રથી શરુ થતા લખેલ છે. (ગુ. સ. સપાદક)
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy