________________
?
૧૩૬
યુગપ્રધાન શ્રીાજનચંદ્રસરિ ત્યાંના સંઘના હર્ષ ના પાર ન રહ્યો. કેમકે સ. ૧૬૩૯ પછી પૂજ્યશ્રીનું જૈસલમેર ખાતે પધારવું થયું નહેાતું,એટલે લેાકેાના દિલમાં ગુરૂદનની અધિકાધિક અભિલાષા હતી. ત્યાંના રાવલ ભીમજી અને સમસ્ત શ્રીસ`ઘે સૂરિ મહારાજના પ્રવેશેત્સવ. આ રાવલ હરરાજજીના પુત્ર હતા. એમના રાજ્યકાળ સ. ૧૬૫૦થી ૧૬૬ ૩ સુધી હતા. એમને થાડેાક પરિચય પ્ર૦ ૩, પૃ. ૨૭ પર લખેલ છે. સૂરિજીના એ અનન્ય ભક્ત હતા. સમયસુંદરજી કહે છે કેઃ— રનિંદરાના મીમ રા૩૦, સૂર નય (રૂં?) ત્રુપ્તાન । बडा बडा महीपति चयण मानई, दियै आदरमान || गच्छपति० ॥ એમને વિષે વા. ગુણવિનયજી પણુ એમની જિનચન્દ્રસૂરિ ગ ુલીમાં લખે છે કેઃ~~~~
/
राउल श्री भीम ईम कहईजी, यादव वंश वदीत रे । पधारो जैसलमेरुनईजी, प्रीति धरी निज चित्त रे ॥ १ ॥
તેઓ જૈન સાધુઓનું ભારે સન્માન કરતા. વા, સમયસુંદરજીએ એમને ઉપદેશ દઈ એમના રાજ્યમાં મયા (મીના નામની જંગલી ભિત) એ દ્વારા માર્યા જતા સાંઢે તે છેડાવ્યા.
जीवदयो जश लीध; राउल रंजी हो भीम जेसलगिरी । करणी उत्तम विध; सांडा छोडाया हो देश मे माराता ॥ ३७ (રાજ સેમજી કૃત, મહે. સમયસુંદરજી ગીત. ) सांडा छोडाया मयणे मारता जो, राउल भीम हजूर | समय० ॥ (ટુનન્દન વાદી કૃત, સમયસુંદરજી ગીત)
૧. રાજસમુદ્રજી ( સુરપદ પ્રાપ્ત્યનતર શ્રીજિનરાજ સૂરિજી) એ આ રાવલફ્ટની સભામાં તાગવાળાઓને શાસ્ત્રામાં પરાજિત કર્યા • તુતા; જેતા ઉલ્લેખ કવિ શ્રીસારસ્કૃત જિનરાજ સૂરિ રાસ'માં છે:जेसलमेरु दुरंगगढि, राउल भोम हजूर । वादइ तपा हराविया विद्या प्रवल पहूरि ॥ ९ ॥
-