________________
* વિ-૧૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ the use of it almust entirely in later year's, of his life, when he came uider. Jain, influence". ' અર્થાત–માંસાહાર પરત્વે સમ્રાટને બિલકુલ રુચિ નહેતી, “ અને જીવનના અંતિમ ભાગમાં તો જયારથી પિતે જૈનોના સમા
ગમમાં આવ્યા ત્યારથી તે એનો સર્વથા જ ત્યાગ કરી દીધે - બાબૂ પૂરણચન્દ્રજી નાહર એમ. એ. બી. એલ એમ. આર.
એ. એસ. મહદયનાં સંગ્રહસ્થ એક ગુટકામાં પ્રાચીન કવિત્ત આ પ્રમાણે લખેલ છે –
आदरियो चडोजती ताई अकवर, लोक हुवा सहु ल लबै । गढ जिणी जबे की जती गायां, जीवनके को तठे जबै ॥१॥ पति असुरां लागौ आई, पाए कचे चरणा दिलि करि। मंडलि तियांले सुरहे भारता, मुरगा हीटला तेथ मरि ॥२॥ एहवो धरम आदरे अकबर, जिण धर्म देखी बांवडो जत्त। भोजन किवला तिके भखता, पर मंस खावा लियो परत्त ॥३॥ | ભાવાર્થ-સૂરિજીની વંદનાર્થે સમ્રાટ સામા ગયા, એમની સાથે પ્રજા અને અનુગામી અમીર ઉમરાવ પણ હતા. ગુરુના ચરણમાં સમ્રાટે બન્ને હાથ જોડી પ્રણામ કર્યા, એમના ઉપદેશથી સમ્રાટ જેન ધર્મનો એટલે આદર કરવા લાગ્યા કે જેના પરિણામે જે કિલ્લામાં ગાયોની કતલ થતી હતી, મરઘાં અને હિટલા આદિ જાનવરો મર્યા જતાં હતાં, એ બધી કતલ બંધ થઈ ગઈ, એસ્કંજ નહીં પરંતુ સમ્રાટ કે જે પહેલાં માંસ ભક્ષણ કરતા હતા એમણે એનો ત્યાગ કરી દીધે. . સમ્રાટ જહાંગીરના કથનાનુસાર છેવટના અગિઆરથી વધુ વર્ષો, અને ડે. વિન્સેન્ટ સ્મિથના “જીવનના અંતિમ ભાગ ના કથનથી સ્પષ્ટ થાય છે કે સમ્રાટના હૃદયમાં આટલો ઉંડે દયાભાવ જાગવાનું ખાસ કારણ જિનચંદ્રસૂરિજી અને એમના શિષ્ય શ્રીજિનસિંહસૂરિજીને ધર્મોપદેશ છે. કેમકે સં.