________________
:
. . . . . . . યુગપ્રધાન શ્રીજિનચંદસંરિ કરી એમણે પિતાના આચારનું જે દૃઢતાથી' પાલન કર્યું છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. અનેક કષ્ટ સહન કરવાની હોવા છતાં અને અમેં એ ઘણું ઘણું કહ્યું હોવા છતાં તેઓ પોતાની પ્રતિજ્ઞા ઓથી ચલિત નજ થયા. એમની કર્તવ્યનિષ્ઠા તેમજ નિરીહતા હંમેશાં મારા હૃદયમાં આનદ અને આશ્ચર્ય પેદા કરે છે. એમના ઉપદેશથી મેં કાશમીરમાં તળાવના માછલી આદિ જળચર પ્રાણીઓને અભયદાન બહ્યું હતું. તે હવે આપ કૃપા કરી એમને • (માનસિંહજીને) આપની પાટ પર સ્થાપિત કરી જેન શાસનનું સર્વોત્કૃષ્ણ આચાર્ય પદ આપે કેમકે એઓ તે પદને સર્વથા ગ્ય છે અને અત્યંત કઠેર સંયમ પાળવામાં નિશ્ચલ છે. - અકબરના આ ગ્રહ અને વાચકજીની યોગ્યતાનો વિચાર કરી સૂરિજીએ એમને આચાર્ય પદે અર્પવાનું સ્વીકાર્યું. ત્યારબાદ સમ્રાટે મંત્રીશ્વર કર્મચન્દ્રને પૂછયું કે જેને શાસનમાં એવું વિશિષ્ટ મહત્ત્વનું પદ કયું છે? કે જે વડે સૂરિજીને અલંકૃત કરી શકાય - ત્યારે મંત્રીશ્વરે કહ્યું કે જેને શસમાં સુપ્રસિદ્ધ અને અમારા
ખરતરંગચ્છમાં જે પહેલાં શ્રીજિનદત્તસૂરિજીને દેવતાઓએ આપેલ -હતું તે યુગપ્રધાન” પર છે આ સાંભળી સમ્રાટે ઉત્સુકતા પૂર્વક પૂિછયું કે એ- પદ દેવંતાઓએ કેમ અને કઈ રીતે આપ્યું એ અમને સમજાવે. મંત્રીશ્વરે શ્રીજિનર્તસૂરિજીનું જીવન આપાત કહી સંભળાવ્યું, અને “યુઝર્પધૉન” પદ બાબતમાં વિષેશ સ્પષ્ટી કરણ કરતાં આ પ્રમાણે કહ્યું -
એક વારનાગદેવ નામના શ્રાવકે એ વર્તમાન કાળને યુગપ્રધાન સદ્ગની શેધ કસ્વાશ્રીMિારજી-પર-અષ્ટમ (ત્રણ ઉપવાસ)
તપ કરીને એક દેવીની આરાધના કરી દેવીએ પ્રર્ટ થઈ એના હાથ પર સ્વર્ણાક્ષરે વડે એક શ્લોક અંકિત કર્યો ને *એ બ્લેક આ હતો. ..
दासानुदासा इव सर्व देवा, यदीयपादाब्जतले लुठन्ति ।