________________
યુગપ્રધાન શ્રીજીચંદ્રસૂરિ આવશે, કે જેના દર્શનથી ચિત્ત પ્રસન્ન થાય ને જેમના ચરણની અનેક લેકે સેવા કરે છે ત્યારે મંત્રીશ્વરે જણાવ્યું કે હવે
માંસું નજીક આવે છે, એટલે એમનાથી વિહાર થઈ ન શકે ત્યારે સમ્રાટે કહ્યું કે જલ્દી પધારે તે એમના દર્શન અને ઉપદેશથી મારું જીવન સફળ થાય, અને અનેક ઈવેને અભયદાન આપી એમને પણ સંતુષ્ટ કરી શકાય, એટલે એ કેઈ ઉપાય કરે કે જેમ તેઓ અત્રે જલ્દીથી અવશ્ય પધારે.” અને તે જ વખતે એક વિનંતિપત્ર પણ લખાવીને સમ્રાટે મંત્રીશ્વરને આપે. મંત્રીશ્વરે પણ સૂરિજીને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક લહેર આવવાને વિનંતિપત્ર લખી શીધ્રગામી મેવડા દૂતેની સાથે ખંભાત પાઠવી આપ્યો.
એક વેળા સમ્રાટ અકબરના પુત્ર સલીમ સુરતાણને ત્યાં મૂળ નક્ષત્રના પ્રથમ પાદમાં કન્યાને જન્મ થયે. જોતિષી લેકેએ કહ્યું કે આને જન્મ એગ એના પિતાને માટે અનિષ્ટકારક છે. એનું મોઢુંય જોયા વિના એને પરિત્યાગ કરે જેઈએ. સમ્રાટે શેખ અબુલફક્કલ આદિ વિદ્વાનને બેલાવી મૂલનક્ષત્રના જન્મદષનો પ્રતિકાર પૂછયે. એમની સાથે મંત્રણ કરી મંત્રીશ્વર કર્મચન્દ્રને પૂછી, સમ્રાટે આજ્ઞા કરી કે જૈનધર્મ પ્રમાણે આ દેષની ઉપશાંતિ કરવા અર્થે શાંતિ-વિધિ આદિને ઉચિત પ્રબંધ કરો. - સમ્રાટની આજ્ઞા મળતાં મંત્રીશ્વર કર્મચન્દ્ર વિશેષવિધિથી
સોનાચાંદીના ઘડાઓ દ્વારા મહાન ઉત્સવથી ચૈત્ર શુદિ ૧૫ ના રોજ - (શ્રીસુપાર્શ્વનાથજીની) અષ્ટોત્તરી સ્નાત્ર કરાવી, જેમાં લગભગ
કે ફાં મૈત્રી પૂનમ વિવસ શાંતિ, શાહિ સુગમ તે વયા - जिनराज जिनचंन्द्रसूरि वन्दी, दान याचकनई . दीयउ ॥ १.२.॥
[ યુ. પ્ર. જિનચન્દ્રસૂરિ અંકબર પ્રતિબંધ રાસ ] * * * પછી સેલની ગુણની પેટી, તેહનડું સાથી મૂત્રમાં વેરા તેકચર પંડિત નૌશી , ત્યા માં લો. દો. રેટ છે
लेड्या पाणी शेखजी५. ५. नान याचकन