________________
યુગપ્રધાને શ્રીજીનચંદ્રસુરિ | | ત્યાંથી ગામેગામ વિહાર કરતા કરતાં સૂરિ મહારાજ સુરત પધાર્યા એમનાં આગમનથી સંઘમાં ભારે ખુશાલી કંઈ ધર્મધ્યાને વિપુલ પ્રમાણમાં થવા લાગ્યાં. વર્ષાકાલ નિકટ હેવાથી સં. ૧૬૪૫નું ચોમાસું સૂરિજીએ સુરતમાં કર્યું છે : I ! . ૧૬૪૬નું અમદાવાદ, અને સં. ૧૬૪૭નું માસું પાટણ કર્યું. સં. ૧૯૪૭માં શ્રાવિકા કેડાએ સૂરિજી પાસે બારવ્રત ગ્રડણ કરેલ, જેને રાસ મહા શ્રીજયામજી કૃત (કપડા પર લખેલી પ્રતિ) અમારા સંગહમાં છે. તેને આવશ્યક ભાગ આ પ્રમાણે છે – - “નિવરિ શ્રીમુકું, અવિવ વવ . आदरइ बारह व्रत इसा, शुभ दिवसं रे मन हर्ष धरेह ॥१८॥ सोलहसइ सैंताल समइ, वैशाख । सुदि दिन तीज। इम ढाल बधइ गुथिया, श्रावक व्रतरे जिह समकित बीज ॥१९॥ जिनदत्तसूरिः गुरु सांनिधइ, जिनकुशलसूरि सुपसाइ। जयसामगणि इणिपर कहइ, शुभ भावइरे दिन दिन सुख थाइ॥२०॥
પાટણથી વિહાર કરી અમદાવાદ થઈ સૂરિજી ખંભાત પધાર્યા, ત્યાં શ્રીસ્તંભન પાર્શ્વનાથ પ્રભુના તીર્થના દર્શન કર્યા ખંભાતના સંઘે સૂરિજીને અત્રેજ ચેમાસું કરવા વિશેષ આગ્રહ કર્યો. સંઘને આવો આગ્રહ જોઈ સુરિજીએ અહીંજ સ્થિરતા કરી. દેહા- પૂરવ શ્ચિમ ઉત્તર, શિક્ષણ વિરું . જ્ઞાન છે. संघ चाल्पउ शत्रुजय भणी, प्रगटी महियल वाण ॥ २१ ॥ : विक्रमपुर मडावरउ, सिन्धु जेसलमेर ।
सीराही जालोरनउ, सोरठ चांपानेर ॥ २२ ॥ संघ अनेक तिहां आविया, भेटणं विमल गिरिन्द। . . . સાત રંચા નઠ્ઠી, સાથિ | વિનચન્ ૨૩ .. . - [ યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ અકબરે પ્રતિબંધ રાસ, સં. ૧૬૫૮] . .
દિ
ક્ર, ગુજરાત રાઈસ દર્શન કર્યા