________________
૫૯
યુગપ્રધાન શ્રીજીનચંદ્રદર
ત્યાંથી વિહાર કરી સૂરિજી દેરાઉર પધાર્યાં. ત્યાં શ્ર જિનકુશલ સૂરિજીના “સ્વ સ્થાન” નાં દર્શન કરી, સ ૧૬૩૪ ના ચાતુર્માંસ' ત્યાં કર્યાં. એ પછી સં. ૧૬૩૫ માં જેસલમેર, ૧૬૩૬ માં બિકાનેર, સ. ૧૬૩૭ માં સેરૂા (ખિકાનેરથી ૨૮ માઈલ પૂર્વ) સ'. ૧૬૩૮ માં બિકાનેર, સ. ૧૬૩૯ માં જેસલમેર અને સ. ૧૬૪૦ માં આસનીકોટ ખાતે ક્રમશ : ચાતુર્માંસ. આસનીકેટ ’ હું ચાતુર્માંસ કરી સૂરિજી જેસલમેર પધાર્યાં, ત્યાં માડુ સુદિ ૫ ના રાજ પેાતાના વિદ્વાન શિષ્ય મહિમરાજજીને વાચક” પદ્મથી અલંકૃત કર્યાં.
જેસલમેી વિહાર કરી સૂરિ મહારાજ જાલેાર પધાર્યા. સ. ૧૬૪૧ ને ચાતુર્માસ ત્યાં થયા. આ ચાતુર્માસ દરમ્યાન ઋષિમતી તપાગચ્છવાલાએ સાથે શાસ્ત્રાર્થ થયા, જેમાં સૂરિજીને વિજય + થયા. ત્યાંથી વિહાર કરી પાટણ ગયા, ને ૧૬૪૨ તુ' રામાસું પાટણ કર્યું. ત્યાં પણ તપગચ્છવાળાએ સાથે શાષામાં સૂરિજીએ વિજ્ય પ્રાપ્ત × કર્યાં.
ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યાં. સં. ૧૬૪૩ નું ચેાવાયું ત્યાં થયું. ત્યાં ધર્મ સાગરકૃત ઉસૂત્ર-મય પુસ્તકરૂપી વિષવૃક્ષને ઉચ્છેદ કર્યાં, જેમકે × ખરતરગચ્છ પટ્ટાવલી ન` ↑ અને ન. ૩ માં લખ્યું છે.
66
“ पुनः स. १९४३ वर्षे ताद्य धर्म सागर कृत ग्रन्थेोच्छेदः कृतः સ. ૧૬૪૪ તું ચામાસુ` સૂરિજીએ ખભાત કર્યું. ત્યાં શ્રીરત'ભનતી તેમજ શ્રીજિનકુશલસૂરિ સ્તૂપનાં દન + બુએ વિહાર પત્ર નં. ૧૨. × જુએ વિાર પુત્ર ન. ૨. × જુએ પુચંદ્રજી નાહર પ્રકાશિત ખતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ