________________
યુગપ્રધાન શ્રીજીચંદ્રસુરિ સદાઉ હુવઇ તે “મિચ્છામિ દુકકમદે છ : ૪ - વિજ્યાનસૂરિજીના પટ્ટધર શ્રીહીરવિજ્ય સૂરિજીએ પણ ધર્મસાગરના ઉસૂત્રોનું નિરાકરણ કરવા માટે ૧૨ બેલ કાઢયા હતા, જેમને દસમે બોલ આ પ્રમાણે છે –
તથા શ્રીવિજયદાનસૂરિ બહુ જન સમક્ષ જલશરણ જે કીધું ઉસૂત્ર-કંદ-કદાલ ગ્રંથ તેહ મહિલું જે અસંમત અર્થ બીજા કોઈ ગ્રંથ માંહિ આણ્યઉ હુવઈ, તઉ તે તિહાં અર્થ અપ્રમાણ જાણિવઉ ”
અને શ્રીવિયેસેનસૂરિએ પણ ૧૦ બેલ પ્રકટ કર્યા હતા, જે “જૈન યુગમાં છપાઈ ગયાં છે. '
આમ પાટણમાં ઉ. ધર્મસાગરને પરાસ્ત કરી શ્રી જિનચન્દ્રસૂરિજીએ ખરતરગચ્છની મહાન સેવા કરી. આજ ચાતુર્માસમાં એમણે “પૌષધ-વિધિ પ્રકરણ પર એક વિશિષ્ટવૃત્તિ રચી, જે વડે એમની પ્રકાંડ-વિદ્વત્તાને ઠીક ઠીક પરિચય મળી રહે છે. ઉકત ગ્રંથને આદિ મંગલ પદ્ય અને પ્રશસ્તિનો આવશ્યક અંશ આ પ્રમાણે છે – ' ' આદિ:–રોઝમરીમુશસ્ત્રક્ષિતમાઢ, '
કમાવર્તાિ વાનાવાતા . * ધર્મસાગરના અપ્રમાણિક ગ્રંથને આશ્રય લઈ આજે પણ કેટલાક કાગ્રહીઓ ગળામાં પરસ્પર વૈમનસ્યની વૃદ્ધિ કરી રહ્યા છે, એ એક ભારે દુઃખની વાત છે. એ સમયના પ્રભાવક તપાગચ્છીય આચાર્ય શ્રાવિદાનસુરિ, શ્રી હીરવિજયસરિ અને શ્રીવિજયસેનસૂરિ આદિએ જે ગ્રંથને સર્વથા અસહનીય, અમાન્ય, અપ્રમાણિક, સાબિત કર્યા હતા, અને જેને
ધર્મસાગરે સ્વીકૃત કરી “મિચ્છામિ દુક્કડમ” દીધેલ, આજે એમની જ પરંપરા વાલા એ ગ્રન્થને ઉપાદેય સમજ પ્રકટ કરી લેશ ફેલાવવાનું કલંક કેમ વહોરતા હશે!!!