________________
૩૪
યુગપ્રધાન શ્રીનચંદ્રસુરિ ગચ્છની તે ઉત્પત્તિય સં. ૧૨૦૪માં થઈ છે. એમણે આમ કહ્યું એટલું જ નહીં, પરંતુ ખરતરગચ્છવાળાઓને ઉસૂત્રમારી સાબિત કરવા “ટ્રિક-મતે દીપિકા” અને “ત-તરંગિણી વૃત્તિ (કુમતિ-કંદ-કુલ) અદિ ખંડના વિકાસ સાહિત્ય રી ન શાસનમાં કલહના વિપછીજ વાવ્યા.
આ અગાઉ કેઈએ એવી વાત નહતી મળી કે અભયદેવસૂરિ ખરતરગચ્છમાં નથી થયા. ધર્મસાગરજીના આ ચેષ્ઠાપૂર્ણ એવા અભૂતપૂર્વ (નિંદ્ય) પ્રતિપાદનથી સમગ્ર જૈનશાસનમાં ખળભળાટ મચી ગયે. ચારે તરફથી આનો વિરોધ થવા લાગે, રોના હૃદયમાં આ વિષવૃક્ષનો વિછેર કરી નાંખવાની તમન્ના જાગી કે જેથી ભવિષ્યમાં ભગવાન વીરના સંતાનમાં પરસ્પર દ્વેષ, કલંડ કે અસંતોષ ન ફેલાય. સાથે પાટણમાં સં. ૧૬ ૧૭ માં “અભયદેવસૂરિ ખરતરગચ્છના ન હતા. એવા પ્રબળ વાદ કર્યો, તે વર્ષ તેમને શ્વેતાંબર સંપ્રદાયના જૂદા જૂદા ગચ્છના આચાર્યોએ ઉત્સુત્ર પ્રરૂપણાને કારણે જિનશાસનથી બહિષ્કૃત કર્યા તપાગચ્છના નાયક વિજય નિરિએ “કુમતિ-મત-ટુંડાલ”ને જળશરણ કરાવ્યો અને જાહેરનામુ કાઢી સાત બેલની આજ્ઞા કાઢી. એક બીજા મતવાળાને વાદ વિવાદની અથડામણ કરતા અટકાવ્યા ધર્મસાગરે સૂરકીને ચતુર્વિધ સંઘ સમક્ષ મિચ્છામિ દુકકડે આપો, તેમની માફી માંગી”
તે સમય સુધી શ્રીઅભ્યદેવસૂરિજીને સૌ કોઈ ખરતરગચ્છીય જ -માનતા હતા. બીજાની તો વાત જ કયાં કરવી, જ્યાં ખુદ તપાગચ્છીયઃ : આચાર્યોએ પિતાનાં ગ્રન્થમાં શ્રી અભયદેવસૂરિજીને સ્પષ્ટ ખરતરગચ્છીય. સંબોધિત કરી ગુણવર્ણન કરેલ છે જેમકે – : સંવત ૧૫૦૩ તપાગચ્છીય આચાર્ય શ્રી રામસુંદર સૂરિ શિષ્ય. પંડિત સોમધર્મગણિ વિરચિત ઉપદેસ સત્તરીમાં– કે' - ' TRા શ્રીપત્તને રચં, બે મીનમૂતિ . ” - * - - સમવન - ફ્લાવર શોકનેશ્વરજરા: ૨ : :