________________
બાબત લખી જણાવવા તસ્તી લેવી જેથી આ લઘુ ગ્રંથની બીજી આવૃતીમાં તે ચકો સુધારવામાં આવે.
સંવિજ્ઞ પક્ષી પંચમહા વ્રતધારી મુનીરાજને વાંચવા ભણવા આ બુક જોઇશે તે પરમ પ્રિતી પુર્વક ભેટ કરવામાં આવશે.
સવંત ૧૯૩૯ ના ફાગણ સુદ ૧ શનીવાર તા. ૧૦ માર્ચ સને ૧૮૮૩
શ્રી જેનહિતેચ્છુ મંડળી.
ભાવનગર.
– વ8 –