________________
પ્રસ્તાવના.
સુજ્ઞ સજજનો અન્ય દર્શનીમાં વસંત તુને વિષે ગાવાને માટે યુધ વિગરે કર્મ બંધનના હેતુ રૂપ પાંડવવળા વિગરે ચંદ્રાવળા દ્રશ્યમાન થાય છે પરંતુ આપણા સર્વોત્કૃષ્ટ જૈન ધર્મને વિષે તેવા ચંદ્રાવળા બેત્રણ ઉપરાંત વિશેષ બનેલા જણાતા નથી તેમાં વળી છપાયેલા તે બીલકુલ છેજ નહી તેથી એવી લખેલી પરતે સઘળાઓના ઉપયોગમાં આવી શકતી નથી. તેવી તરેહની એક સાધારણ ગેટ પુરી પાડવાને અર્થ આ શ્રી જૈન જ્ઞાન હિતેચ્છુ મંડળીના એક અપમતા સભાસદે સ્વશકિત અનુસાર શ્રી પાર્શ્વ નાથજીના જન્મ ચરિત્રના વૃતાંત યુક્ત ચંદ્રાવળા બનાવેલા છે. તે સર્વે સજજનેને વાંચવામાં ઉપયોગી થઈ પડવાને માટે અમે એ છપાવીને બહાર પાડેલા છે તે અમારી ધારણા મુજબ સઘળાઓને વસંત તુને વિષે જાન ગુણગાન કરવાનું સાધન થઇ પડશે.
આ પ્રયત્ન અમારે પ્રથમ જ છે વળી અમોને ધર્મ સંબંધી જ્ઞાન અપુર્ણ હોવાથી આ ચંદ્રાવળાની અંદર કોઈ પણ બાબત વિરૂધ જણાય તે સુજ્ઞ વાંચનારાઓએ ક્ષમા કરવી. અને દ્રષ્ટી દોષથી કવા મતોષથી મુફ તપાસતાં ભુલ માલમ પડે તે તે