________________
હિતેચ્છુ જેન સ્થાનક જામ્યા, કાઉસગ્ગમાં પ્રભુ પાર્શ્વન
પામ્યા. મુતિ સુખ સાદી અનંત ૧૪૫ સર્વ સુરવર મળીયા તે, લાવે પીરો દધી નીર સ્નાન વિલેપન ભુષણ કેરી, દેવ દુબે શરીર દેવ દુબે શરીર બહુ હોશે, શોભા વીધરી શિબિકા જ્યાં છે વાછત્ર નંદિતસુર કરતા એહવે, સર્વ સુરવર મળીઆ તે
| લાવે પીરે દધી નીર. ૧૪૬ તતક્ષિણ ચંદન મય પરજાળી, સુરવર વિવેક અપાર ભકિત કરે પણ શેક સહિત તે, ઉપર થંભ શ્રીકાર ઉપર શુંભ શ્રીકાર તે દેવ, દાઢાદિક સ્વર્ગે શેવે ભાવ ઉઘાત વિત્યે દીવાળી. તતક્ષિણ ચંદન મય પરજાળી
સુરવર વિવેક અપાર. ૧૪૭ મિક્ષાનંદ કલ્યાણક કેર, નંદીસર મહો૨છવ કાજ સર્વ સુરવર તીહાં સંચરતા, ધરી મન ઉલ્લાસ ધરી મન ઉલાશ તે જાવે, કરી મોહોરછવને આનંદ પાવે અતીશેહે વર્ષ પાર્ક્સવીર આંતરું, મોક્ષાનંદ કલ્યાણક કે
નંદીસર મહોરછન કાજ. ૧૪૮ પાર્શ્વ પ્રભુને પરિવાર ભણે સંક્ષેપે સુણે વિસ્તાર શુભ આદે દશગણ ધરે, તેને મુનીવર સેળ હજાર મુનવર સોળ હજાર બહુ ભાવી અડત્રીશ સહસ્ત્ર ગુણવંતી સાધવી