________________
| ( ૪૫ ) જૈનમંડળી તેને વંદના કરે, પાર્થ પ્રભુનો વિસ્તાર ભણે
સંપે સુણ વિસ્તાર ૧૪૯ વળી શ્રાવકે સમકિતવંતા, એક લાખ ઉપરાંત ચોસઠ હજાર જૈન અણધાર, શ્રાવકા ત્રણ લાખ સારી શ્રાવકા ત્રણલાખ સારથી વંદુ ઓગણચાલીશ સહસ તે શધુ દયાધર્મ સમકિત પુન્યવંતા, વળી શ્રાવકો શમકિતવંતા
એક લાખ ઉપરાંત. ૧૫૦
સમેત શિખર ગિરિ ઉપર શિદ્ધા, અણસણ કરી એક માસ શ્રાવણ સુદ આઠમને દિવસે મુની તેત્રીશ સંગાથ મુની તેત્રીશ સંગાથ વિશાળ, મિલ ગયા વંદે તતકાળ રીદ્ધી સિદ્ધી અક્ષય સુખ લીધા, સમેત શિખર ગિરિ ઉપર સિદ્ધા
અણસણ કરી એક માસ ૧૫૧ એણીપેરે પાર્શ્વતણા ગુણ ગાવે, હરખ ધરી મનમાંહી શ્રવણે સુણતાં પાતીક ના સમકીત દીલઉછાંહી સમીત દીલ ઉછાંહીથી લેશે, આતમ તત્વને અનુભવ થશે અચળ સુખ અમર પદ પાવે એણીપેરે પાર્શ્વતણા ગુણ ગાવે
હરખ ધરી મનમાંહી. ૧૫૧