________________
(૪૩) આનંદ લીલા લેર સહુ વરિયા, સંઘ ચતુર વિધિ સાથ સંચરિયા
હસ્તિ સેન રાજન. ૧૪૧ વિહાર કરતા પાર્શ્વ ઉપગારી, કર વસુધા પાવન
જ્યાં પ્રભુ પાર્શ્વજીન વિચરતાં આવે, તહાં સુર સમવસરણ તહાં સુર સમવસરણ તે કરે, ઉપદેશથી બહુ પ્રાણિયા તરે વાણી પાંત્રીશ ગુણ સુધારસ ધારી વિહાર કરંતા પાર્શ્વ ઉપગાર;
કરે વસુધા પાવન. ૧૪૨ બિન ભિન સ્થાનકે પાર્શ્વન વિચરે, કરંતા ધર્મ ઉઘાત અનુક્રમે શેષ આવ્યું નિજ જાણી, સમત શિખર ગિરિ હિત સમત શિખર ગિરિ પહોત્ય,ઉલાશી,જીન વધ્યામનમાં બહુ હથી સ્થિર કરી પ્રભુ પાર્શ્વ તહાં ઠરે, ભિન ભિન સ્થાનકે પા
| વ્યંજન વિચરે, કરંતા ધર્મ ઉઘોત. ૧૪૩ અંતિમ ચોમાસુ પાર્શ્વન આવ્યા, સમેતશિખર ગિરિ જાણ એક માસનું અણસણ કરતાં, માશ સુકળ શ્રાવણ માશ શુકળ શ્રાવણ બહુ શ્રેષ્ઠ, શુકલ પક્ષની તિથિ વળી અષ્ટ શુભ નક્ષેત્ર વિશાખા ભાવ્યાં, અંતિમ ચોમાસુ પાર્શ્વન આવ્યા
સમેતશિખર ગિરિ જાણ. ૧૪૪ કાઉસગ્ગમાં પ્રભુ પાર્થજીન પામ્યા, મુકિત મુખસાદી અનંત
એક સમયે સમ શ્રેણીથી, નિઃકર્મી ચઉ દ્રષ્ટાંત નિકર્મી ચઉ દ્રષ્ટાંત તે વળે, સુરપતિ સધળા તતક્ષિણ મળે