________________
( ૪૨ ) થઇ મનવંછીત પર્મ સુખ લીધેા, ચંદરાજાની માતાએકીધે
૧૩૮
કુકડ પક્ષી મતિ મઢ. ૧૩૭ થાવરચા મુની મુકિતને પામ્યા, મુનીવર એકહજાર સર્વે સાથ સુભ ભાવ ચિત્ત ધારી, વિરયા શીવવધુ સાર વિરયા શીવ વધુ સાર ઉલાશી, અંઇમતા મુની મુકિતમાંજાશે વીરવારે સુખ અનંતા જામ્યા, થાવરચા મુની મુકિતને પામ્યા મુનીવર એક હજાર. એમ અમી સમ પ્રભુ દેશના દેવે, શેત્રુંજા મહિં માતામ ઇત્યાદિક બહુ ભેદથી વર્ણવે, સાંભળે પરખદાતામ સાંભળે પરખદાતામ બહુ ભાવી, હસ્તિસેન રાય સનમુખ આવી સંઘવી પદના આદેશ લેવે, એમ અમી સમ પ્રભુ દેશના દેવે શેત્રુંજા મહિમાતા. ૧૩૯ તતક્ષિણ ઇંદ્રે રાયના મસ્તક, દેવવા કાજ ઉત્તારા વાસક્ષેપ પ્રભુ સનમુખ ધરિયા, કરે પ્રભુ ક્ષેપ ઉન્નારા કરે પ્રભુ ક્ષેષ ઉલ્લાશ રાયમાયે, ધરી શ્રીફળ તવ રાય નિજહાથે સંધ લઇ ચાલ્યા બહુ હર્શક, તતક્ષિણ ઇંદ્રરાયના મસ્તક
હેવવા કાજ ઉલ્લાશ. ૧૪૦
સંઘ ચતુર વિધિ સાથ સંચરિયા, હસ્તિ સેન રાજન અનુક્રમે શ્રી શિદ્ધાચળ ભેટી, હરખીત થયું નિજમન હરખિત થયું નિજ મન બહુ ભાવે, ભેટી ગિરિનિજ સ્થાનકેઆવે