________________
અચળ નામ એ ગિરિપર રહેશે. વિર નિરવાણથી છેવટ થાશે
શોળ જગત વિખ્યાત. ૧૩૪ સતર ઉદ્ધાર વળી કરશે, વિમળ વાહન ભુપાળ ગુરૂ દુસ સુરી ઉપદેશે. થઈ મન ઉજમાળ થઈ મન ઉજમાળ બહુ ભારી, ખરચી દ્રવ્ય ભવોભવનીવારી તવ છેલ્લો એ ઉદાર ઠરશે, સતર ઉદ્ધાર વળી કરશે
વિમળ વાહન ભુપાળ. ૧૩૪ આ અવસર પાણીમાં ગિરિ ઉપરે; સત્તમોટા ઉદ્ધાર બાર થયા પાંચભવિ થવાના, સુમને નહીં પાર સુક્ષ્મને નહિપાર તે અહીં પ્રત્યે એ ગિરિ સાસ્વત સહી સિદ્ધા સિધશે મુની કાંકરે કાંકરે, આ અવસર પાણીમાં ગિરિ ઉપર
સત્તર મોટા ઉદ્ધાર. ૧૩૫ સુરાજા નિજ રાજને પામ્યો, ખટ માસ કરી ઉપવાસ અનુક્રમે એ ગિરિ ઉપર વરિયા, મુકિત રમણીનો વાસ મુક્તિ રમણીને વાસ તે લીધો, ચંદ્ર શિખર નિજ બેન કીધો ભોગ પાપ તે સઘળો વા, સુફ રાજા નિજ રાજાને પામ્યો
ખટ માસ કરી ઉપવાસ. ૩૬૬ ચંદ રાજાની માતાએ કીધે, કુકડ પક્ષી મિત મૂઢ પણ ગિરિવરસી આણંદ ઉપજો, નાહ્યા વળી સુરજ કુંડ નાહ્યા વળી સુરજ કુંડ તે વેળા, વિજોગ ભાગી રાયરાણીએ ભેળા