________________
(૩૫) પડેલ પામે બહુ દુખ તે જેમ, ભમર પતંગ મરછ હરણ જેમ દરેક ઇંદ્રીએ દુખ પામે ઈમ જાણી, પંચ ઇંદ્રીને વસજે પ્રાણી
કહે કેમ પામે સુખ. ૧૧૪ ઇણ સંસારમાં સ્વાર્થ સર્વ, કણ માતા કોણ તાત સ્વાર્થ વિણશે પરમ મિતાળુ થાય શત્રુ સાક્ષાત થાય શત્રુ સાક્ષાત ન્યુ યર, કોણ બંધવ કોણ બેનને બયરી માટે ધર્મ કરો મુકીરો ગર્વ, ઇણ સંસારમાં સ્વાર્થી સર્વ
કોણ માતા કોણ તા. ૧૧૫ પંચ ઇંદ્રને વશ કરીને આવશે સુધ ધરી ભાવ જૈન ધર્મ સદા સુખકારી, છમ અષ્ટ કર્મ ક્ષય થાય જીમ અષ્ટ કર્મ ક્ષય થાય તે જ્યારે, પિોતે શિવપુર નગરમાં ત્યારે સમીકીત સંજમ ચિત ધરીને, પંચ ઇંદ્રીને વશ કરીને
આદર સંધ ધરી ભાવ. ૧૧૬ સાંભળો પુર્વ પુના ના થોકે લીધા છે મનુષ્ય અવતાર આજે ક્ષેત્ર જ્ઞાની સુદ્ધ શ્રાવક, જૈન ધર્મ સુખકાર જૈન ધર્મ સુખકાર તે ખરું, વળી મળ્યા ઉપદેશી સદગુરૂ મળવો દુર ફરી દશ દ્રષ્ટાંતે, સાંભળો પુર્વ પુન્યના થોકે
લીધો છે મનુષ્ય અવતાર. ૧૧૭ અણીપેરે દેશના પાર્શ્વની સુણી, ભવિરાગી થઇ સ્નેહ સમકત પામી કેઇ ચારિત્ર લેતા, વ્રત ધારી ગુણ ગેહ