________________
વ્રત ધારી ગુણ ગેહ થાય ભાવે, ગણી પદ થાપી સંગ પદ ડાવે સમીકીત અમૃત રસ વાણી, એણીપેરે દેશના પાર્શ્વની સુણી -
ભવિરાગી થઈ સ્નેહી. ૧૧૮
હશે. એણીપેરે દેશના પાર્શ્વની, સુણતાં તતક્ષીણ વાર; પથ્થર સમ મન પણ લહે, બોદ્ધ બીજ નિરધાર.
પ્રકરણ ચાયું સમાપ્ત
Sારા ને
જન્ય છે,
''