________________
(૩૪) અતીથી સંવી ભાગ એ બાર વ્રત ધરીએ ભગોપભોગને વિચાર
કરીએ. સાતમું વ્રત એ જાણ ૧૧૦ એણીપેરે શ્રાવકના વ્રત પાળો, દ્વાદશ પુન્ય અથાગ પ્રથમ આઠને ત્યાગજ કરીએ, અથવા શકિત અનુસાર અથવા શક્તિ અનુસાર વ્રત ધરીએ, પાછળ ચારનું પરિણામ
કરીએ નિશ્ચ સ્વર્ગ પુરીના એ ધારો, એણીપેરે શ્રાવના વ્રત પાળો
દ્વાદશ પુન્ય અથાગ. ૧૧૧ સાત પ્રકારના દાનજ ભાખ્યા, તે માંહી અભય પ્રધાન પ્રાણી માત્રને અભય સુખ દીજે, તેહ છે અહિંસા પ્રમાણ તેહ છે અહિંસા પ્રમાણ તે પાળી, પાપ આરંભને દુર નિવારી તેહથી સ્વર્ગ તણા સુખ દાખ્યા, સાત પ્રકારના દાન જ ભાખ્યા
તે માંહી અભય પ્રધાન. ૧૨ જુગટુ રમવુંને માંસજ ખાવું કરવું મદીરા પાન ચોરી અને વળી પારાધી પાણું, કરે વેશ્યાનું ગમન કરે વિશ્વાશું ગમન દુખ ભારી, સંગ કરે વળી જે પરનારી નિશ્ચ એહથી ઘોર નરકે જાવું, જુગટુ રમવું ને માંસજ ખાવું
કરવું મદીરા પાન. ૧૧૩ પંચ ઇંદ્રીને વસ જે પ્રાણી, કહો કેમ પામે સુખ એક ઇંદ્રીને વસમાં પ્રાણી, પડેલ પામે બહુ દુખ