________________
(૩૩) થાશે પસ્તાવો દુ:ખ પડશે તેવે, તવ પ્રભુ પાર્થ દેશ ના દેવે
સુણે તીહાં પરખદા બાર. ૧૦૬ વળી ચીંતામણી રત્ન સમ જાણે, આ મનુષ્ય જન્મ અવતાર શુદ્ધ સમીત ચારિત્ર તપ ભાવે, ને કરે પુન્ય વ્રત દાન ન કરે પુન્ય વ્રત દાનજીન પુજા, દુલહો ધર્મ મળવા ભવ દુજા થાશે પ્રસ્તાવો કઠીઆરા દ્રષ્ટતા, વળી ચીંતામણી રત્ન સમ
જાણે આ મનુષ્ય જન્મ અવતાર. ૧૦૭ સર્વ વતી થઈ શીવ સુખ ચાહો, તેમ જ શકિત ન હોય દેશ વતીને ભાવથી થાવું, પામી શ્રાવક કુલ જોય પામી શ્રાવક કુળ જોય ગુણ ભારી, છેવટનિજ શકિત આણું સારી વ્રત લેવા ગુરૂ આગળ જાઓ, સર્વ વતી થઈ શીવ સુખ ચાહો
તેમ શકિત ન હોય. ૧૦૮ શ્રાવકના બાર વ્રત પાળી રે, ટાળીને સકળ અતિ ચાર હિંસા મખાને અદત્ત ત્રીજું, ચોથું મિથુન મન ધાર ચોથું મિથુન મન ધાર દુઃખ ભારી, પરિગ્રહ મુછ પાંચમેધારી દિશી વિરમાણ છઠે વ્રત કીજે, શ્રાવકના બાર વ્રત પાળજે.
ટાળીને અકળ અતિ ચાર. ૧૦૯ ભગપભોગને વિચાર કરીએ, સાતમું વ્રત એ જાણ અનર્થ દંડ છે જે આઠમું, નવમું સમાયક પરમાણ નવમું સમાયક પરમાણ ઉલાશે, દેશાવગાશી પિસોપવાસ