________________
(૨૪) કતા દેખીને રવિ સ્થિર રહે. અલકર્યા સુરતરની પરે
દેવ ન ચુકે વિવેક. ૭૩ દક્ષિણ દિશાએ વડેરી બેઠી, પાટસાટક લઇ હાથ વમ દિશે અબઘાતરી સાહે, ધરી શણગાર બહુ ઠાડ ધરી શણગાર બહુ ઠાઠ તે પાછળ, ધરે છત્ર એક જોવના આગળ ઇશાન ફળ કરનાર તે શ્રેટ, દક્ષિણ દિશાએ વડેરી બેઠી
૫ટસાટક લઈ હાથ. ૭૪ અગ્નિ ખુણમાં એક જવના, રત્નમય પંખો હાથ ચલત શિબિકા ગુણ ગાવતી, સર્વે મળીને સાથ સર્વે મળીને સાથ તે જોતી, નવનવા મંગળ ગીતે તે ગાતી જેણી વાણીએ આભ મંડળ મોહ, અગ્નિખુણમાં એક જોવાના હે
રત્નમય પો હાથ. ૭૫ શક ઈશાન તે ચામર ઢોળે, વાજીત્રનો નહીં પાર અષ્ટમંગળ સુભ આગે ચલંતા, ઇંદ્રવજા ઝણકાર ઇંદ્રવજા ઝણકાર તે ભારે મુર વધુ પેખી પ્રણામ કરે ભકિત ભાવે જય જય સુર બેલે, શક ઈશાન તે ચામર ઢોળે
વાત્રને નહીં પાર. ૭૬ બડા આડંબરે વરઘોડે ચડીઓ, સંક્ષેપ કહુ વિસ્તાર નીશાન હંકાને અવાજ થાવે, તે મેઘ ગર્જના ધાર તે મેઘ ગર્જના ધારથી ભારી, કરે ખુંખારા અતુલ ખારી