________________
(૨૫)
સેવન લગામ પાય અમુલ ઝાંઝરીયા, બડા આડંબરે વરધાડા ચડી. સંક્ષેપ કહુ વિસ્તાર. ૭૭
વળી વિષેક ગજપર સેરે, અંબાડી રત્ન જડીત
ગજ સુંઢ ચામર ફરકે ચેાદીશ, ચાલે મન મદ ધરીત ચાલે મન મદ ધરીત બહુ હાથી, ભમર ગુજાર્ મદ ઝરેછે જ્યાંથી તે દેખી આયરાવણ માહે, વળી વિષેક ગજપર સાહે અંખાડી રત્ન જડીત. ૭૮ સાવન રથમાં રીખવ જોતરીયા, તસ સીંગ રત્ન જડીત ઝાંઝરના ઝણણાટ બહુ થાયે, વાત ન શ્રવણ પડીત વાત ન શ્રવણ પડીત સંભળાયે, વાજીંત્ર નાદ ભુંગળ બહુ થાયે ત્રાંસા ઢાલ પડગમ પાયદળી, સેવન રીખવ જોતરીયા
તસ સીંગ રત્ન જ્ડીત. ૭૯ પેલેરી સુંદરીઓ સણગાર સૐ, ગાવે ગીત ઉલાશ મધુર સ્વરે સુર વધુ ગુણ ગાતી, લળી લળી મન બહુ હાંશ લળી લળી મન બહુ હોંશ રંગમગ્યે, આવ્યા વરધોડા પુરને વચ્ચે શોભાથી જન મન થંભીજ રહ્યું, પેહેરી સુંદરીએ સણગાર સઉ ગાવે ગીત ઉલાશ. પાળે પાળેથી શેરીએ શેરી, આવે ઘરોઘરથી તમામ પુરૂશ સ્ત્રીને બાળકો આવે. જીએ ખારની માંહી જીએ બજારની માંહી તે ભાવે, વરધોડો જોઇને આનંદ પામે
૯.