________________
(૨૩) સમજાવે માતપિતા ગુણખાણી, લોકાંતીક સુર ઉચરે વાણી
કરજોડી નિરધાર. ૬૯ વરશીદાન પ્રભુ પાર્શ્વ દેવે કાપે દુઃખી દીન દુખ દાળીદ્ર ખટ માસનું નાશે, રોગ ક્ષય થાય બહુ સુખ રોગ ક્ષય થાય બહુ સુખ તે થાયે જાચક માગવા જે તહાં જાય આ સરવેની પુરે સુરતે વીદાન પ્રભુ પાર્થ દવે
કાપે દુખી દીન દુખ ૭૦ જાવત ભોગ કરમ ક્ષય જાણી, ધરતા મન વૈરાગ સુખભર ત્રીસ વરસ ધર વાસે, વશિયા પાયૅવ કુમાર વશિયા પાર્થિવ કુમાર માહારાજ, દીક્ષા મહોરછવ કરવા કાજ આવે સુરમન ઉલટ આણી, જાવત ભોગ કરમક્ષય જાણી
ધરતા મન વૈરાગ. ૭૧ ચોસઠ ઈંદ્ર મળીઆ તે વાર, તિરથ ઓષધિ શ્રેષ્ઠ આઠ જાતના કળશ ભરીને, એક સહસને અષ્ટ એક સહસને અષ્ટ શુભ ભરે, પ્રથમ અભિષેક રાયજી કરે પાછળ સુર અભિષેક ઉદાર, ચોસઠ ઈદ્ર મળી તેવારે
તિરથ ઓષધિ શ્રેષ્ઠ. ૭૨ અવાકયો સુર તરૂની પેર, દેવ નચુકે વિવેક શિબિકાપર સુંદર શોભિત, સિહાસણ કીધુ એક -સિહાસણ કીધું એક તે ડામ, બેઠા પાર્શ્વવ પ્રભુજી સ્વામ