________________
(૨૨) प्रकरण ३ मुं प्रारंभ.
દોહરો. ત્રીજે સરગે સાંભળો, દાન દીએ કિર્તાર દિક્ષા મહેચ્છવ સુર કરેવરઘોડા (ને) વિસ્તાર. ૧
રાગ ચંદ્રાવાળાનો એકદીન રાણી સંગ બહુ પ્રીતે, વસંત ખેલવા કાજ પાર્શ્વવ પ્રભુજી વનમાં ફરતા, પ્રાસાદ દેવું અનરાજ પ્રસાદ દેખ્યું છનરાજ તે ધામ, જઈ બેડા પ્રભુ પાર્શ્વ તમામ જોઈ ચિત્રામણ વિચાર્યું ચિત, એક દીન રાણી સંગ બહુ ગીત
- વસંત ખેલવા કાજ. ૧૭ નવભવ નેહ રાજુલને છોડી, નેમી નેશ્વર દેવા સંજમ લઈ પ્રભુ મુક્તિ સધાવ્યા, કોડી સુર સારે સેવ કોડી સુર સાથે સેવ થઈ રાગી. તતક્ષણ હુવા પાર્થ વૈરાગી ચિત્ર જોઈ મદમાનને મોડી, નવભવ નેહ રાજુલને છોડી "
નેમી જીનેશ્વર દેવ. ૬૮ લોકાંતીક સુર ઉચરે વાણી. કજોડી નિરધાર સંજમ સમયે અબ થોડો છે બાકી, નાથ પધારે નિજદ્વાર નાથ પધારે નિજદ્વાર તે જુવે રાણી પ્રભાવતી ખીણ ખીણ રૂ