________________
૨ ૧૫ ) હરખીત થાય છવ કરીને, આડ જાતના કળસ ભરીને.
અભિષેક અઢીસહ જાણ. ૪૨ આણંદભેર એમ ઓરછવ કરીયા, મુક્યા માતાજી પાસ. કુડળ જુગલ વસ્ત્ર ઓસીકે, ગેડી દડે રત્નમાં વાસ; ગેડી દડે રત્નમાં વાસ તે મુકે, કોડ બત્રીસ સહસ નેયા સુખે. વરસાવી સઉ ઇંદ્ર સંચરીયા, આણંદભેર ઓરછવ કરીયા.
| મુક્યા માતાજી પાસ. ૪૩ ઈદ્રપતિ તવ ઉચર્યા વાણી, સાંભળો સઉજન ભેદ. પ્રભુ માતા પર રોષ જે ધરશે તસ શિર થાશે છે. તસ શિર થાશે છે તે સહી, પ્રભુ અંગુઠે અમૃત વહી, ગયા નંદીસર અડાઈ જાણી, ઇંદ્રપતિ તવ ઉચર્ય વાણી.
સાંભળો સઉજન ભેદ. ૪૪ ઈણીપેરે ઇંદ્ર ચોસઠે મળી, નંદીસર અડાઈ સાર. કરવા મીતથી સાથ સંચરીયા, જન્મ મહોર છવ કિરતાર જન્મ મોહેરછવ કિરતારને કરે, અડાઈ મરછવ ભાવ નિરમળે ગુણ ગાતાં દુઃખ જાય છે ટળી, ઇણીપેરે ઇંદ્ર ચોસડ મળી.
નંદીસર અડાઈ સાર. ૪૫ તતકલીણ રાજા વધાઈ પામ્યા, જનમ્યા પુત્ર સુખકાર સાકર ફોફળ વહેચિયા ભારી, કેદી છડયા તતકાળ; કેદી છોડયા તતકાળ તે સહુ આણંદ મંગળ વરત્યો છે બહુ