________________
૧૬ )
દીવાળીથી અધિક દીન જામ્યા, તતક્ષીણ રોજા વધાઇ પાંમ્યા.
જનમ્યા પુત્ર સુખકાર ૪૬ ઘેર ઘેર તારણ ખાંધ્યા છે ભારી, આહાચ્છવ નવ નવે રંગ; રાજ કાજ વેહેવાર સઊ મુકી, ધરતા મન ઉરંગ; ધરતા મન ઉરંગ તે આજે, દશદીન આજીવ માંડાછે રાજક દ્વાદશમે દીન નાત જમાડી, ઘેર ઘેર તેારણ બાંધ્યાછે ભારી. આહાવ નવનવે રંગ. ૪૭ શુભ મુરત શુભ નક્ષેતર જોઇ, ગ્રહપણ ઉત્તમ સાય, પાર્શ્વ કુમાર શુભ નામ થાપતાં, જય જય શબ્દો બહુ હાય; જય જય શબ્દો બહુ હાય સઉ મુખ, દીન જાચકની ભાગીછે ભુખ નરહ્યુ નચે રિદ્રિ કોઇ, શુભ મુરત મુભ નક્ષેતર જોઇ
ગ્રહપણ ઉત્તમ સાય. ૪૮ અનુક્રમે દીર્ઘવય પામતા જાય, સુદ બીજ શશીપ૨ે સ્વામ; કાંતી દેખી નવી મુખ સંતાડે, થાય જોખનવય જામ; થાય જોબન વય જામ ગુણધારી, માતપીતા દિક હરખ અપારી; સજ્જન કુટુંબ મન હર્શ ન માય, અનુક્રમે દીર્ઘ વય પામતા જાય. સુદ ખીજ શશીપરે સ્વામ. જોખન વયે પ્રભુ પાર્શ્વજી હત્યા, કા મન વિચાર; સકળ સુખ ઠામે ગુણ ધામી, રૂપે રંભા સમાન; રૂપે રંભા સમાન રાય બેટી, મભાવતી અફળ ગુણ પેટી;
૪૯