________________
( ૧૪ ) છાગ ગરૂડ ચડયા કેઇ જેષ્ટા, પાલક નામે વૈમાનમાં બેઠા. હરી બહુ ધરી આણંદ. ૩૮ મીત્ર નારીના મા કેઇ આવે, કેઇ ધરી મન આણંદ. કેઇકેઇ નાહીફ જોવાને કાજે, કેઇ ભકિત કરવા જણંદ. કેઈ ભગ્નિ કરવા છણંદની આશ, વાહન વૈમાને શંકણ આકાશ ન સુઝે સુર્ય પ્રકાશ તે વાૐ, મીત્ર નારીના પ્રેયા કેઇ આવે. કેઇ ધરી મન આણંદ, ૩૯ ધરી આણંદ સઉ સહીયર આવે, વિનયે વંદી પ્રભુ માન. પંચરૂપહિર પ્રગટ કરીને, એક રૂપે પ્રભુ ધરે હાથ. એક રૂપે પ્રભુ ધરે હાથ બહુ ઠાઠે, એક રૂપે છત્ર ધરે શીર નાથ. એ રૂપે એ બાજુ ચામર ઢાળે, ધરી આણંદ સઉ સુરવર આવે. વિનયે વંદી પ્રભુ માન એક રૂપે હિર પ્રભુની આગળ, ઉલાળે વજ ઉમંગ. મેરૂ પર્વત જઇ સિંહાસણે વતા, ઇંદ્ર ચાસડ મળીયા રંગ. ઇંદ્ર ચેાસઠ મળીયા રંગ ગુણગ્રામી, ક્ષીરાબ્દી માધવ વર ધામી વળી લાવ્યા શુ ગંગાજળ, એક રૂપે હરિ પ્રભુની આગળ. ઉલાળે વજ ઉમંગ. ૪૧
૪૦
આઠ જાતના કળશ ભરીને, અભિષેક અઢી જાણ ચંદન કુસુમે પુજા આરતી, કરતા ગીતને ગાન, કરતા ગીતને ગાન બહુ નાટ, વળી આળેખે મંગળ આ.