________________
( ૧૩ ). प्रकरण २ जु प्रारंभ.
હરશે, બીજે સરગે પાર્થને, મહોત્સવ કરે સુરરાય વાદ કમઠ સહુ સાંભળો, હર્શ ધરી મનમાંય. ૧
રાગ ચંદ્રાવાળાના તતક્ષણ આસન ઇંદ્રનું કંપ્યું, હરિ ચિતવે તામ; અવધિ જ્ઞાને નિરખતા જાયું જનમ્યા સ્વામ; જાયું જનમ્યા સ્વામ સુખકારી, તેડાવ્યા શક ઈંદ્ર તવારી ઘંટ બજાવ્યો સુધાષાહુ , તતક્ષીણ આસન ઇદ્રનું કયું
હરિ મન ચિન્તવે તામ. ૩૬ ઇંદ્ર આ દેશે શતવ ઉડવો, કીધે સુઘાષા નાદ પ્રભુ જન્મ મહોચ્છવ કારણે સઉ, આવજો આણે સાદ, આવજો આપણે સાદતે આજ, નદીસર અડાઈ મોહોરછવકાજ; સજથયા સુરમન આણંદ ઉઠયો, ઇંદ્ર આ દેશે શકિતવ ઉઠો.
ફી સુધાષા નાદ. ૩૭ પાલક નામે વૈમાનમાં બેઠા હરી બહુ ધરી આણંદ પાર્થ છણંદનું મુખડુ જોવા, તેડવા ભવો ભવ સુંદર તેડવા ભવોભવ કંદ નિરધારી, નાગ હવકાસર કેશરી સ્વારી