SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ અનુ કપા કરે. ૧૪માં સત્ય બોલે એ ચિાદ બેલે કરી જીવ સંસારમાં સુખ ભેગ બીજી અસાતા વેદની ૧૫ બોલે બાંધે. ૧ મનુષ્યને મારે. ૨ દુ:ખ શેક ધરે. ૩ - વને બંધન ઘાલે. ૪ છેદન કરે. ૫ ભેદન કરે. ૬ ચાડી કરે. ૭ પારકાને પીડા કરે. ૮ જીવને ઘાસ . ૯ આઠંદ કરાવે. ૧૦ પરદ્રોહ થાપણ મેસો કરે. ૧૧ વિધ્વંસ કરાવે. ૧૨ યુદ્ધ કરાવે. ૧૩ પરમાણુ દમે. ૧૪ કેધ ઊપજાવે. ૧૫ પરાઈનિંદા કરે, એ પંદર બેલે સંસારમાં પીંડ પાપે ભરાય. ધણું દુ:ખ પામે. એકમની સ્થિતી ત્રીસ કેડીકેડી સાગરોપમની છે. એકમ મધ ચોપડેલી તરવાર સરખું સમજવું કેમકે તે ધાર ચાટતાં મધની મીઠાસ લાગે તે સાતા વેદની અને જીભ કપાય તે અસાતા વેદની જાણવી. ૪ થા મેહની કમની ૨૮ પ્રકૃતિ છે. ૧ સંજ્વલને એ પંદર દિવસ સુધી રહે અને તે થકી યથાખ્યાત ચારીત્ર ઉદય ન આવે એ પ્રમાણે માન માયાને લેબ મલી ચાર પ્રકાર થયા. ૨ પ્રત્યાખ્યાનિએ કેધ માન માયાને લાભ એ ચારેની સ્થીતિ ઊતકૃષ્ટી ચાર માસ સુધી અને તેથી સર્વ વિરની પણું ઊય ન આવે, ૩ અપ્ર
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy