________________
( ૧ )
૪ પ્રચલા પ્રચલા (હીડતાં ઉંધ આવે) ૫ ધિણશ્રી (જેમાં બલદેવ સરખું બળ હાય અને તેના શ્રેણી તરકે જાય) ૬ ચક્ષુ દર્શન. ૭ અક્ષુ દર્શન. ૮ અવધિ દર્શન. ૯ કેવલદશૅન. એ નવ પ્રકૃતી દસ મેલે બધાય તે દસ માલ કહે છે.
૧ કુતીર્થની સ્તુતિ કરે ૨ કુંદેવની પ્રશંસા કરે ૩ હિંસા કરે. ૪ ગુરૂ હીનાચારીની પ્રશંસા કરે. ધ કુશાસ્રની પ્રશંસા કરે. ૬ મિથ્યાત્વ ઉપર ભાવ રે. ૭ અતિ દુ:ખ અતિ ચાક ધરે. ૮ સમકીતને ઢાષ લગાવે. ૯ કુત્રત પાળે. ૧૦ મિથ્યાત્વ ઉપજાવી ન્યાય માર્ગે ખાલે. એની લીસ કાડાકોડી સાગરોપમની સ્થિ તિછે એ કર્મ પાળીઆ જેવુ છે કેમકે જેવી રીતે રાજાને મલવા જતાં પાળીએ અટકાવે તેમ એ કર્મ ખપાવ્યાં વીના દર્શન ઉપજે નહી. ૩ વેદની કર્મની એ પ્રકૃિતિ છે ૧ સાતા વેદની (સુખ ભાગલેતે) રઅસાતા વેદની(દુ:ખ ભોગવે તે ) સાતા વેદની ૧૪ ખેલે ખાંધે. ૧ યાવત. ૨ દાનવત. ૩ ક્ષમાવત. ૪ વૃત્તવંત. ૫ શીય ળવત. હું ક્રમવંત. ૭ સજમવત. ૮ જ્ઞાનવત. ૯ જિનપુજાવત. ૧૦ જિનચંદન સ્નાત્ર વિચારવત. ૧૧ જિનવનવત, રર ધ્યા ઊપસે