________________
આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિએ. કર્મ આઠ છે. ૧ જ્ઞાનાવર્ણય કર્મ રદર્શન વર્ણય કર્મ ૩ વેદની કર્મ. ૪ મોહની કર્મ ૫ આચું કર્મ. ૬ નામ કમ ૭ ગેલ કર્મ ૮ અંતરાય ક. ૧ જ્ઞાના વર્ણય કર્મની પાંચ પ્રકૃતિ છે.
૧ મતી જ્ઞાનાવણું. ૨ શ્રુત જ્ઞાનાવણું. ૩ અવધિ જ્ઞાનાવર્ણ. ૪ મન:પર્યવ જ્ઞાનાવણ. ૫ કેવળ જ્ઞાનાવણ. ૧ પાનાવણય કર્મ સાત બેલે બાંધે.
૧ સિદ્ધાંત શાસ વેચે. ૨ કુદેવની પ્રશંસા કરે. ૩ જ્ઞાનને વિષે સંદેહ આણ. ૪ કુશાસની, કુગીતની પ્રશંસા કરે. ૫ સિદ્ધાંત શાસના મૂળગા અર્થ ભાંજે ૬ પારકા દેષ પ્રકાશે ૭ મિથ્યાત્વ ઉપસે, આ કર્મ બાંધે તેથી વિઘા ન આવે, અને સંસારમાં રૂળે.
એની ત્રીસ કેડા કેડ સાગરોપમની સ્થિતિ છે જેમ આંખે પાટા બાંધ્યા હોય અને દેખાય નહીં તેમ તે કર્મ બાંધનાર પુરુષને જ્ઞાન ઉપજે નહીં. ૨ દર્શના વણીય કરની નવ પ્રકૃતિ છે.
૧ નિદ્રા (સુખે જાગે તે) ૨ નિદ્રા નિતા (દુખે જાગે તે) ૩પ્રચલા (બેઠા ઊભા ઊંધ આવે)