________________
( ૧૨ )
૬ મન પર્યાપ્ત ૧૯ દિગ આહાર દ્વાર છ પ્રકારે.
૧ અો દિશિ આહાર. ૨ ઉર્વ દિશિઆહાર. ૩ પૂર્વ દિશિ આહાર. ૪ પશ્ચિમ દિશિ આહાર. ૫ દક્ષિણ દિશિ આહાર
૬ ઉત્તર દિશિ આહાર. ૨૦ સંજ્ઞા દ્વાર ત્રણ પ્રકારે છે.
૧ દીર્ધકાળની સંજ્ઞા. ૨ હીતોપદેશની સંજ્ઞા.
૩ દ્રષ્ટિવાદોપદેશની સંસા. ૨૧ ગતિદ્વાર તે કયા દંડકને જીવ મરીને ક્યા ક્યા
દંડકમાં જાય તે કહેવાનું દ્વારા રર આગતિ દ્વાર તે પ્રત્યેક દંડકને વિષે કેટલા દંડ
કના જીવ આવી ઉપજે તે કહેવાનું કાર. ૨૩ વેદ દ્વાર ત્રણ પ્રકારે છે. ૧ પુરૂષ વેદ, ૨ સી
વેદ. ૩ નપુંસક વેદ. ૨૪ અલ્પ બહુત્વને દ્વાર અઠ્ઠાણું પ્રકારે છે.
ઇતિ દંડકના બેલ સંપુર્ણ.