________________
( ૨ ) ૧૩ આહારક કાગ. ૧૪ આહારક મિશ્ર કાયોગ.
૧૫ કારમણ કાગ. ૧૪ ઉપયોગ દ્વાર બાર પ્રકારે છે. ૧ મતિજ્ઞાન ૨
શ્રત જ્ઞાન. ૩ અવધિ જ્ઞાન. ૪ મન:પર્યવસાન. ૫ કેવળ જ્ઞાન. ૬ મતિ અજ્ઞાન. ૭ શ્રત અને જ્ઞાન ૮ વિભંગ જ્ઞાન. ૯ ચક્ષુ દર્શન. ૧૦ અ
ચક્ષુ દર્શન. ૧૧ અવધિ દર્શન. ૧૨ કેવળ દર્શન. ૧૫ ઉમાત દ્વાર તે પ્રત્યેક દંડકને વિષે એક સમયમાં કેટલા જીવ આવી ઉપજે તેની જધન્ય
તથા ઉત્કૃષ્ટ સંખ્યા કહેવાનું દ્વાર. ૧૬ ચવન દ્વારા તે પ્રત્યેક દંડકને વિષે એક સમ
યમાં કેટલા જીવ ચવે તેની જધન્ય તથા ઉત્ક
છથી સંખ્યા કહેવાનું દ્વારા ૧૭ આયુષ્ય દ્વાર તે ચાર ગતિ આશ્રી ચાર પ્રકારે
છે. તેમાં કયા ક્યા દંડકે કેટલું કેટલું આયુષ્ય
છે તેનું પ્રમાણ કહેવાનું દ્વાર. ૧૮ પર્યાપ્તિ દ્વાર છ પ્રકારે છે.
૧ આહાર પર્યાપ્તિ. ૨ શરીર પથાપ્તિ. ૩ ઈંદ્રિય પર્યાપ્તિ. ૪ શ્વાસોશ્વાસ પથમિ. ૫ ભાષા પર્યાપ્તિ.