________________
( ૩૨ )
કમને ઉદય છે તે જોગવવાથી અથવા તપ અનુષ્ઠાનથી દુર થશે પણ ઉગ ન ધરે તે.) સમ્યકત્વ પરિસહ (પુક્ત અજ્ઞાનને લીધે શાસની રાણી વાતોમાં તથા દેવ, ગુરૂ, ધમની અસદહણ કરવી નહી તથા શાસ્ત્રમાં દેવતા ઇંદ્રાદિક સમ્યક દ્રષ્ટિ સાંભળીએ છીએ પણ તે સાનિધ્યકારી થતા નથી માટે હશે કે નહીં હેય તે વેહેમ ન આણ તથા અન્ય મતીઓની રિદ્ધિ વૃધ્યાદિક ઉન્નતિ તથા તપશ્ચયાદિક કષ્ટ દેખી મૂઢ થવું નહીં તે.)
ઉપરના બાવીસ પરિસહ સમભાવે સહેવાતે સંબર, દશ પ્રકારે યતિ ધર્મ તે કહે છે. ૧ ક્ષમાધર્મ ( કેધને જે અભાવ તે.) ૨ માર્ટવ ધર્મ (માનને જે ત્યાગ તે.) ૩ આર્થવ ધર્મ (કપટ રહીત પણું તે.) ૪ મુક્તિ ધર્મ (નિલભતા તે.) ૫ તપધર્મ (ઈચ્છાને જે નિરોધ તે.) ૬ સંજમ ધર્મ (પ્રાણાતિપાતાદિક પાંચનું જે વિરમણ, પાંચ દિને નિગ્રહ, ચાર કષાયને જ્ય, લણ દંડની નિવૃત્તિ, એ સત્તર ભેદે સંજમ ધર્મ.). ૭ સત્ય ધર્મ (સાચું બોલવું તે.) ૮ શિચ ધર્મ (બેતાળીસ દોષ રહીત ભાત પાણી