SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ( 31 ) કરતાં ગ્રહસ્થને ત્યાં હુએ છતે તે ન આપે તો તે ઉગ ન ધરે અનિષ્ટ ચિંતવે નહીં બેલે નહીં પણ તે નકારસમતા ભાવે સહન કરે તે.) ૧૬ રોગ પરિસહ (રેગની ઉત્પત્તિ થયે સતે અ ત્યંત વેદના થાય તે પણ આર્તધ્યાન ન કરતાં સમ્યક પ્રકારે સહન કરે છે.) ૧૭ તણફાસ પરિસહ (દાભની શવ્યાએ સૂતાં - ણના અગ્રભાગ ભોકાવાથી વેદના થાય તે સ મ્ય પ્રકારે સહેવી તે.) ૧૮ મલ પરિસહ (તૃણના સ્પર્શ પરશેવાના સં. જેને મેલ થાય ને દીલ ગંધાય તેપણ સ્નાનની ઈચ્છા ન કરે અથવા હું આથી કયારે છુટીશ એવી ઈચ્છા ન કરે તે.) ૧૯ સત્કાર પરિસહ (આદર સત્કાર મળવાથી ઉ સ્કી ન આણ અને ન મળવાથી વિખ્વાદ ન પામ તે.) ૨૦ પ્રજ્ઞા પરિસહ ( વિશેષે કરી શ્રુતને જાણ હોય તેથી કેઈના પુળ્યાને ઉત્તર ઝટ દેવાની શક્તિ હેય તેથી બહુમાન થાય તે જય દેખી પોતે ગર્વ ન ધરે અને તેના અભાવે ખેદન ધરે તે) ર૧ અજ્ઞાન પરિસહ (વસ્તુનું તત્વ મૃત જ્ઞાને જા ણવું જેનામાં નથી તોપણ દીનતા ન રાખતાં એમ વીચારે જે એને માહારે જ્ઞાનાવરણીય
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy