________________
( ૩૦ ) ૬ અલક પરિસહજુનાં વસ્ત્રથી ખેદ ન પામે
નવાંધી હર્ષ ન પામે તે. ૭ અરતિ પરિસહ (શીતાદિકને સંભ કરી -
ત્પન્ન થતી અરતિ સહન કરવી તે.) ૮ સ્ત્રીપરિસહ (સ્ત્રીઓનાં અંગોપાંગ હાવભાવને
દેખી પિતાના મનને સ્થીર રાખવું તે.) ૯ ચા પરિસહ (આળસ રહીત થઈ ગામો
ગામ વિહાર કરે તે.) ૧૦ નિષિધકી પરિસહ (શુન્ય ઘર સ્મશાનાદિક
માં કાઉસ્સગ્નાદિ કરતાં સિહાદિકને ભય ઉ
પને ડરે નહીં તે.) ૧૧ શવ્યા પરિસહ (ઉતરતાં ઊંચીનીચી, શીત, ઉ.
ષ્ણુ, સકેમળ અથવા કઠણ ભૂમી અથવા આસન પામી ઉદ્વેગ કરે નહીં પણ સમ્યક
પરિણામે દુ:ખ સહન કરે છે.) ૧૨ આક્રોશ પરિસહ (કેધનાં વચન સાંભળીને
સાંખી રહેવાં તે.) ૧૩ વધ પરિસહ (પા, ચાબુક તથા લાકડીના
પ્રહારથી અથવા વધથી પણ પોતે લગારે રે
ષ ન આણુતાં સમ પરિણામે સહન કરે છે.) ૧૪ યાચના પરિસહ (ચકવર્યાદિક સંજમ લઇને
નિચઉંચ કુળભિક્ષા લેવા જતાં લજા ન આણે તે) ૧૫ અલાભ પરિસહ (કાંઈપણ ચીજની યાચના